________________
તિવિહેણ થ'દ્વાત્રિ નામનાં ગામમાં તા. ૧૯-૧૨-૧૯૧૩ના રાજ થયા હતા. તેમના માતાનું નામ રામરખીબાઈ અને પિતાનું નામ રામકૃષ્ણદાસ હતું. તેમનું સાંસારિક નામ કાશીરામ હતું. તેએ લાહેારની સનાતન ધર્મ કોલેજમાંથી બી. એ. થયા હતા એટલે કે તેઓ એ વખતના સ્નાતક હતા. તે હિંદી ભાષા ખેલતા પણ ઉર્દૂ લિપિમાં લખતા કારણ કે એ પ્રદેશમાં ત્યારે શાળા-કૉલેજમાં ઉર્દૂ લિપિના પ્રચાર હતા. કોલેજમાં એમણે અંગ્રેજી સાહિત્યના વિષય લીધા હતા
ક્રિશાર કાશીરામને નાની વયથી ધર્મના સૌંસ્કાર મળ્યા હતા. તે સ્થાનકવાસી કુટુબના હતા. તે સ્થાનકવાસી છેટાલાલજી મહારાજના ગાઢ સપર્કમાં આવ્યા હતા. એથી એમની તત્ત્વજિજ્ઞાસા વધી હતી. તે એમની પાસેથી તથા ગામમાં રહેતા પડિત જગન્નાથજી શાસ્રીજી પાસેથી પુસ્તકો લાવીને વાંચતા. એમણે કોલેજકાળ દરમિયાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત ‘અધ્યાત્મસાર' નામના ગ્ર'થ પચાસેક વખત વાંચ્ચેા હતેા. કાશીરામનાં લગ્ન શાંતાદેવી નામની રૂપવતી કન્યા સાથે થયાં હતાં, પરંતુ સાંસારિક જીવનમાંથી એમના રસ ઘટી ગયા હતા. દીક્ષા લઈ સાધુ થઈ આત્મસાધના કરવાની મને લગની લાગી હતી. યેવૃદ્ધ છેટાલાલજી મહારાજે પોતાની વૃદ્ધવસ્થાને કારણે, તથા કાશીરામની તત્ત્વજિજ્ઞાસા જોતાં એમને દીક્ષા આપવાની ના પાડી હતી અને ગુજરાતમાં જઈ મૂર્તિપૂજક સમુદાયમાં દીક્ષા લેવાની સલાહ આપી હતી. આથી એક દિવસ કાશીરામ ઘરેથી કૈાઈને કહ્યા વગર ચાલી નીકળ્યા. આબુ, મુબઈ, પાલિતાણા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org