________________
તિવિહેણ વંદામિ પરમ પૂજ્ય વિજયધર્મસૂરીશ્વરજી મહારાજને સમાજ ઉપર અસીમ ઉપકાર છે. તેઓ દિવંગત થયા, પરંતુ તેમની પ્રસન્ન અને પ્રભાવક સ્મૃતિ અનેક લોકેના હૃદયમાં ચિરકાળ સુધી અંકિત રહેશે.
આવા ધુરંધર મહાત્માને આપણું કટિશ વંદન હે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org