________________
પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ
-
-
યુગદિવાકર તરીકે જેમને બિરદાવવામાં આવ્યા હતા તે મહાન જૈન આચાર્ય પરમ પૂજ્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ શનિવાર તા. ૬ઠ્ઠી માર્ચ, ૧૯૮રના રોજ સવારે મુંબઈમાં મઝગાંવના ઉપાશ્રયમાં ૭૮ વર્ષની ઉંમરે નવકારમંત્રનું રટણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ફાગણ સુદ તેરસને એ પવિત્ર દિવસ હતું, જે દિવસ શત્રુ.. જય મહાતીર્થની છ ગાવની પ્રદક્ષિણા કરવાને મહિમા છે.
પૂ. વિજયધર્મસૂરીશ્વરજી વિદેહ થતાં જૈન સમાજને એક મહાન આચાર્યની ખેટ પડી છે.
સવર્ગસ્થ આચાર્ય મહારાજની પાલખી ગેડીજીના ઉપાશ્રયેથી બીજે દિવસે સવારે નીકળવાની જાહેરાત થઈ ગઈ. હતી. એમના કાળધર્મના સમાચાર મુંબઈ અને બહારગામમાં વાયુવેગે પ્રસરી ગયા અને એમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે સવારથી જ સેકડે માણસની લાઈન લાગી ગઈ હતી. હું અને મારાં પત્ની એમનાં દર્શન કરવા ગયાં ત્યારે અડધા કલાકે વારો આવ્યા. અંતિમ દર્શન માટે વ્યવસ્થા પણ સારી રખાઈ હતી. લાખ માણુએ એમનાં અંતિમ દર્શન કર્યા. ચેમ્બર સુધીની બાવીસ કિલોમીટર જેટલી લાંબી અંતિમ યાત્રામાં લાખ માણસોએ ભાગ લીધે અને એમને માટેની ગુણાનુવાદ સભા પણ અજોડ અને યાદગાર બની.
પૂજ્ય આચાર્ય મહારાજને પાંચેક વર્ષ પહેલાં પાલી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org