________________
પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ
મહારાજે એની સામે ઝુ ંબેશ ઉપાડી હતી. ઠેર ઠેર પ્રવચના કર્યા હતાં અને એ પ્રવચનાના પ્રભાવ લાકા ઉપર એટલે અધા પડયો હતા કે હાટેલની ઘરાકી એકદમ ઘટી ગઈ અને રાજના સત્તર મળુ દૂધને બદલે માત્ર બે-ત્રણ મણ જેટલું દૂધ વપરાવા લાગ્યું હતું. આજે તે ચાના વ્યસનને કોઈ વિધ રહ્યો નથી. પણ એ જમાનામાં રામવિજયજી મહારાજની વાણીને પ્રભાવ કેટલા બધા હતા તે આ ઘટના સૂચવે છે.
એ જ વર્ષમાં પ્રાણીહિંસાની મીજી વિચિત્ર ઘટના પણુ અમદાવાદમાં બની હતી. અમદાવાદમાં તે સમયે કૂતરાંએના ત્રાસ વધતા જતા હતા. એ ત્રાસમાંથી બચવું હોય તા કૂતરાંઓને મારી નાખવાં જોઇએ એવા એક વિચાર વહેતા થયા હતા. આવા વિચારને જૈન સમાજ સ્વીકારે જ નહિ, બલકે એનેા સખત વિરોધ કરે એ દેખીતુ છે. પરંતુ શરમજનક ઘટના તા એવી બની કે પાશ્ચાત્ય કેળવણી લીધેલા એક સુધારાવાદી નાસ્તિક શ્રીમ'ત જૈન ઉદ્યોગપતિએ લેાકોની લાગણીને વધુ દુભવવા માટે જાણી-જોઇને સંવ સરીના પવિત્ર પર્વના દિવસે જ પાતાના મંગલાના કમ્પાઉન્ડમાં સાઠ જેટલાં કૂતરાંને મરાવી નાખ્યાં હતાં. આ ઘટનાના ત્યારે જબરદસ્ત વિરાધ થયા હતા. કૂતરાં મારવાની હિમાયત કરનારા સામે પૂ. રામવિજયજી મહારાજે પ્રખર આંદેલન ઉપાડ્યું હતું. પરિણામે કૂતરાંઓને મારી નાખવાની હિમાયત કરતી પ્રવૃત્તિ તરત અધ થઈ ગઈ હતી.
૨૯
વિ. સં. ૧૯૭૬ નું વર્ષ અમદાવાદમાં મહત્ત્વનું બની ગયું હતું. અમદાવાદમાં નવરાત્રીના દિવસે દરમિયાન માતાજીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org