________________
૨
તિવિહેણ દામિ
એ ઘટનાએ અનેક લેાકાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આવા તે બીજા અનેક પ્રસંગે છે. પોતાના સ્વજન ઘર છોડીને દીક્ષા લે એ ઘટના કોઈ પણ કુટુ'બને વ્યવહારુ દૃષ્ટિએ ન ગમે એ દેખીતી વાત છે. પૂજ્ય શ્રી રામવિજયજી પાસે દીક્ષા લેનારાઓની સંખ્યા વધતી જતી હતી. એ સંજોગામાં દીક્ષાવિરાધી વાતાવરણ પ્રસરે એ સ્વાભાવિક હતું. પેાતાના પતિએ પૂ. રામવિજયજી પાસે દીક્ષા લીધી હતી એના વિરાધમાં રતનબાઈ નામની એક મહિલાએ એક જાહેરસભામાં જઈને ‘મારેા પતિ મને પાછે આપે એમ કહીને રામવિજયજીનાં કપડાં ખેંચવાના પ્રયત્ન કર્યાં હતા. આ અધડા કોર્ટ સુધી ગયે હતેા અને કોરે રામવિજયજીને નિર્દેષ જાહેર કર્યો હતા.
.
શ્રી રામવિજયજી મહારાજ ઉપર આવાં જુદાં જુદાં કારણેાસર જુદે જુદે સ્થળે મળીને લગભગ ત્રીસેક જેટલી વાર કોર્ટમાં જુબાની આપવા જવાનું થયું હુશે, પરંતુ તે દરેકમાં કાટે' પૂ. મહારાજશ્રીને નિર્દોષ જાહેર કર્યાં હતા. સં. ૧૯૭૬નું ચાતુર્માસ એમણે અમદાવાદમાં વિદ્યાશાળામાં કર્યું હતું. આઝાદી પૂર્વેના એ દિવસે હતા, ચાનું -વ્યસન લેાકામાં વધતું જતું હતું. એ વખતે ચાના વિધ પશુ સખત થત હતા. એ જમાનામાં અમદાવાદમાં રીચી રાડ (ગાંધી માર્ગ) પર આવેલી બે જાણીતી હોટલેામાં આખા દિવસ ચા પીનારાને ધસારા રહેતે. એમાં જૈનોની સંખ્યા ઘણી મેટી હતા. સાથે અસભ્ય પણ ખાવાનું. હોટેલમાં રાજનું સત્તર મણુ દૂધ વપરાતું. એ વખતે રામવિજયજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org