________________
પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ
આવી ! મણિલાલનું નામ રાખવામાં આવ્યું ‘મુનિ પુણ્યવિજયજી.’
મણિલાલની દીક્ષા પછી માણેકખહેને ઘરની બધી જવામદારીએ અને બીજી બધી વ્યવસ્થા સમેટી લીધી. પછી તેઓ પાીતાણા ગયાં. ત્યાં મેહનલાલજી મહુારાજના સમુદાયમાં એમણે દીક્ષા લીધી. એમનું નામ રાખવામાં આવ્યું સાધ્વી શ્રો રત્નશ્રી. આમ, માતા અને પુત્ર બને સયમના પથે વળ્યાં.
દીક્ષા પછી પૂ. પુણ્યવિજયજી મડ઼ારાજે પોતાના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ પાસે તથા દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ પાસે સારા અભ્યાસ કર્યાં. તદુપરાંત એમણે પૂ. સાગરાનંદજી મડારાજ, પૂ. લાવણ્યવિજયજી મહા રાજ, પડિત સુખલાલજી, શ્રી કુંવરજી આણુજી પતિ નિત્યાનંદ શાસ્ત્રી, પંડિત ભાઈલાલભાઈ, પડિત વીરચંદભાઈ મેઘજી વગેરે પાસે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, જૂની ગુજરાતી વગેરે ભાષાઓના, શાસ્રગ્ર'થાના, જુદા જુદા સૈકાની લિપિના તથા હસ્તપ્રતાના સ'શેાધન-સ'પાદનની પદ્ધતિને ઘણા ઊંડા અભ્યાસ કર્યો. જૈન દર્શન ઉપરાંત અન્ય દનાનું પણ એમણે સારું અધ્યયન કર્યું. મહારાજ શ્રીની વિદ્વત્તાને સમાજને અને વિશેષતઃ સુશિક્ષિત વર્ગને સારા પરિચય થયા. તે એટલે સુધી કે પેતે કૉલેજ-યુનિ વર્સિટીમાં અભ્યાસ કર્યાં ન હોવા છતાં જુદી જુદી યુનિ. વર્સિટીએ તરફથી તેમની પીએચ.ડી.ના પરીક્ષક તરીકે નિમણૂક થતી. ઇ. સ. ૧૯૬૧માં કાશ્મીરમાં ભરાયેલ્લી આલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org