________________
તિવિહેણ વ દામિ
શિરે એમના સમુદાયની જવાબદારી આવી હતી. તે પોતાના ગુરુમહારાજની પાછળ પાછળ આટલા જલદી આપણી વચ્ચેથી વિદાય લેશે એવી કલ્પના નહાતી.
પોતાના ગુરુ ભગવંતની જેમ શ્રી કુ'દ''દસૂરિજીએ પણ નમસ્કાર મહામંત્રની અનેરી આરાધના કરી હતી. એમણે ‘નમસ્કાર ચિંતામણિ’ નામના જે દળદાર ગ્રંથ લખ્યા છે. તે પણ એ વિષયના માહિતીસભર પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે.
પૂ. કું કુ દસૂરિજીના જન્મ વિ. સં. ૧૯૭૫માં સૌરાષ્ટ્રના હાલારના મેટામાંઢા નામના ગામમાં થયા હતા. એમનું પૂર્વાશ્રમનું નામ કેશવજીભાઇ હતું. એમના પિતાનું નામ પુંજાભાઈ અને માતાનું નામ માંકાબહેન હતું. એમના તે પાંચમા પુત્ર હતા. પિતાના વ્યવસાય ઘી વેચવાને તથા ખેતીના હતા. એમની આર્થિક સ્થિતિ સાધારણ હતી. કિશેર કેશવજીભાઈને રમતગમતા કરતાં વાંચનમાં વધુ રસ હતા. એમના મોટા ભાઈએ મુબઇમાં નાકરી કરતા હતા. પ્રાથમિક શાળાના અભ્યાસ મેટામાંઢામાં કર્યો પછી કિશાર કેશવજીભાઈ મુંબઈ આવી, ભાઈ સાથે રહી કચ્છી વીસા એસવાળ હાઇસ્કૂલમાં અભ્યાસ કરવા લાગ્યા હતા. શાળામાં તે પેાતાના વર્ગમાં પ્રથમ નખરે રહેતા. ત્યારે ભારતની આઝાદીની ચળવળ ચાલતી હતી. કેશવજીભાઈ એનાથી 'ગાયા હતા અને ચુસ્ત ખાદીધારી બન્યા હતા.
કેશવજીભાઈ મૅટ્રિક સુધીનેા અભ્યાસ પૂરા કરતાં પહેલાં પેાતાના કુટુબના ઘીના વ્યવસાયમાં જોડાયા, પરંતુ તેમનુ મન વેપાર કરતાં ધ'માં વધુ લાગ્યું હતું. તેએ આય'બિલની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org