________________
કે ધર્મની ઉપેક્ષા કરીને કોઈ પણ માણસ શાંતિપૂર્ણ જીવન જીવી શકે નહિ. સામુદાયિક જીવનનો પ્રયોગ સામ્યવાદીઓએ કર્યો, પણ તે નિષ્ફળ ગયા. જો એમણે અધ્યાત્મને સાથે રાખ્યું હોત તો તે નિષ્ફળ ન જાત. આ સત્યના પ્રકાશમાં આપણે અધ્યાત્મનું મૂલ્યાંકન કરીએ, અધ્યાત્મમય જીવન જીવવાનો પ્રયોગ કરીએ તો શાંતિપૂર્ણ કૌટુંબિક અને સામુદાયિક જીવન જીવવાનું રહસ્ય આપણા હાથમાં આવે.
*
*
*
સમયસારે છે 409
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org