SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે ભાવના પ્રશસ્ત અને અપ્રશસ્ત સ્વરૂપ વિશે વિચાર કરીએ, મનોવિજ્ઞાનનો એક શબ્દ બની ગયો - નકારાત્મક ભાવ અથવા દૃષ્ટિકોણ અને સકારાત્મકભાવ અને દૃષ્ટિકોણ. એનાથી આગળ છે ભાવની વિશુદ્ધિ. જે વ્યક્તિ ભાવ-વિશુદ્ધિ પ્રત્યે સચેત છે, જેનો ભાવ પવિત્ર રહે છે, તે આરોગ્યનો મંત્ર પામી જાય છે. જેમાં કોઈ મલિનતા છે તે એવી સાધના કરે કે હું મારા ભાવોને વધુમાં વધુ પવિત્ર રાખું. જેણે આવો સંકલ્પ કર્યો તે આરોગ્ય પ્રત્યે સચેત બની ગયો. ભાવવિશુદ્ધિ સાથે જોડાયેલો છે આરોગ્યનો પ્રશ્ન. જે પોતાના ભાવો પ્રત્યે બેપરવાહ છે, ઉદાસીન છે તે પોતાના આરોગ્ય પ્રત્યે પણ ઉદાસીન છે. આરોગ્યનો ભાવતંત્ર સાથે ઊંડો સંબંધ છે તેથી ભાવતંત્ર અને આરોગ્ય વિષય ઉપર વિચાર કરવો એ માત્ર દાર્શનિક દૃષ્ટિએ જ નહિ, આરોગ્યની દૃષ્ટિએ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. Jain Educationa International મહાવીરનું આરોગ્યશાસ્ત્ર * 3ર For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy