________________
૫o
[ તખભેદ આધાર નથી.
ખરતર જિનપ્રભસૂરિએ વિધિપ્રપામાં શાસ્ત્રવિરૂદ્ધ અર્થ મનકલ્પિત ગાંઠના ઘાલ્યા (છે) (તે) ખતરને (અમાન્ય છતાં અપર્વ) દિવસે ઉપધાનના નામે પિસહ લાવે છે, બીજે ટાલે છે! શ્રી જિનવલ્લભસૂરિકૃત પિષધવિધિપ્રકરણ સૂત્ર (છે), તેની ટીકા (તેમની) પિતાની (જ) કરેલી (છે) તેમાં (શાસ્ત્રના અર્થ) સાચા કહ્યા છે. તે ટીકા છૂપાવી રાખીને હમણાં સંવત ૧૮૬૧ માં નવી ટીકા જેડી તેના સૂત્ર ૪૫ માં “પાટણમાં ભટ્ટારકે–ઉપધાનવાહી (પાસ) કરે, બીજા ન કરે, એમ કહ્યું છે), તે શાસ્ત્રવિરૂદ્ધ છે, કારણ જૂના શાસ્ત્રમાં એ અર્થ નથી. ખરતની સર્વ સમાચારી માટે ભાગે જિનપ્રભસૂરિએ રાગદ્વેષે કરી ફેરવી દેખાય છે. ખરતરે શ્રી અભયદેવસૂરિ તથા જિનવલ્લભસૂરિની સમાચારી મેઢે કહે છે, પરંતુ તેને લવલેશ આજે (પાલતા) નથી, પાછલી સમાચારી જિનપ્રભસૂરિએ નવી સ્થાપી છે, તે કારણથી એના સર્વ બેલ વિઘટે છે અર્થાત્ ઘટતા નથી, એટલું જાણજે.”(ઈતિ ભેદ પદ)
- बोल ५७ मो-पर० चतुपरवी कल्याणकटालि जे अनेरइ दिने पोसह न मानई तेहने भादवा मुदि ४ रा कीधा न सूझे, ते किम करे ? कांई ? जेह भणी भाद्रवा मुदि ४ कल्याणक पणि नही चतुरपरवी पणि नथी । अने वली किण ही साने करणा कह्या ते दिखाडे तो प्रमाण, जुता 'भादरवा सुदि४
૧૧-આ પાઠથી આ ગ્રંથકત્તની સાલ-સંવતને પત્તો બરાબર લાગી જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org