________________
[ aoખસેડ
उपधानादिक करणउ हुवइ तउ श्रावक वास आणइ पछड़ नवो देवइ, परं कारण विणा जती वास देवइ नहीं, कोथली भरी जती राखे छे तिम राखणा नही । जिणवलभसूरि पणि पिंडविधमांहे दोष आठमउ ' किरिच' वखाण छइ गाथा ૪૨, તિાં ‘ધૂળનાર” રા(કે તે ચૂળ વાસાવી તેડું આવનગર, पछड़ ते श्रावक पासे [ खर० ] आहार पाणि लेवइ, ते ' किरच ' दोष ८ मउ दोष बेतालिसमाहे वखाण्यु छइ । वे खरतरमाहे सेर चार- ५- कडारा वास एकठा करी जती पास राखइ छइ । ४३ ।
ર
એલ ૪૩ મા–(ભાષા —“ ખરતર પેાતાની પાસે વાસક્ષેપ કાથલા ભરી રાખે છે, પછી જતાં આવતાં તથા ગામમાં રહ્યા થકા શ્રાવક-શ્રાવિકાને આપે છે તથા માથે નાખે છે, તે નિશીથસૂત્રમાં કારાદિક વિના નિષેધ્યા છે. જે કદાચિત્ ઉપધાનાદિક તપ કરવા હાય તેા શ્રાવક વાસક્ષેપ લાવે, પછી સાધુ નાખે, પરંતુ કારણ વિના સાધુ વાસક્ષેપ આપે નહિ, કેથલી ભરી યતિ રાખે છે તેમ રાખવા નહિ. પીડવિદ્ધિમાં જિનવલ્રભસૂરિ પણ ( અહીં, ટિપ્પણુ નં. ૧ જોવા વાંચકને ભલામણ છે.) આઠમા ‘ ક્રીત ’ દેોષ ગાથા ૪૩ વખાણે છે, ત્યાં ‘ સ્થૂળ, ’ કહેતાં ચૂરણ વાસાદિક આપી આજે—ખુશ કરે, પછી તે શ્રાવક પાસે આહાર-પાણી લે, આઠમા ‘ક્રીત ’ દોષ બેતાલીસમાં વર્ણવ્યા છે. તે ખતરેામાં સાધુ કડાના ચાર-પાંચ શેર વાસ એકઠા કરી પાસે રાખે છે. ” (કૃતિ ભેદ ૪૩ )
તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org