SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ [તoખભેદ ओघाने(नी) *इ । स्त्रीरइ चलवलइ परतर डांडी गोल घालइ, તપ વાંસ ા તે ?િ ૨૦. : બોલ ૨૦ મે-(ભાષા)–ખરતર ઓઘાની દશી - બાર અંગુલ, ડાંડી અંગુલ વીસ (માને), તપા દશી ગુલ આઠ, ડાંડી આંગુલ વીસ (માને), ખરતર બે બંધ દે (છે), તપ એક આપે, ખરતર ઉપર લુગડું ઘાલે, તપા ઉપર ઓઘરીયું ઘાલે, ખરતર ડાંડી અરવલાની ઘાલે, તપા ઘાની લે, સ્ત્રીના ચરવેલે ખરતર દાંડી ગોલ ઘાલે, તપા ચોરસ, તે કેમ?” (ઈતિ ભેદ ૨૦ ) - बोल २१ मो-आंबिलरइ पचक्खाणइ खरतर द्रव्य २ लेवइ, तपा दाइ आवइ तितालेवइ, ते पण ओदनं वा सत(त्त)गं वा मंडगं वा, आंबिलमाहे एता द्रव्य लेवा कह्या, ते जती परतर सरव लेवइ, श्रावक न लेवइ ते किम ? । २१ ।। બોલ ર૧ મે-(ભાષા)–“આંબેલના પચ્ચખાણે ખરતર બે દ્રવ્ય લે, તપા ઈચ્છામાં આવે તેટલા લે, તે પણ આંબેલમાં એદન અથવા સાથે અથવા ખાખરા એટલા દ્રવ્ય લેવા કહ્યા, તે ખરતર યતિ સર્વ લે, શ્રાવક ન લે, તે કેમ?” (ઈતિ ભેદ ૨૧) बोल २२ मों-परतर पोसहमांहे त्रिजइ प्रहरइ पडलेहण करतां सिझाइरी षमासण २ देइ अनइ वलती सझाइ न करइ. ते गुरुना आदेस मांगी घमासण देई सिझाइन करइ ते किम ? “ ” ૦૫. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy