________________
માલ-૧૫ ]
સાંભળ્યું છે (કે) એમાં ચિકણાઇ છે, તેથી વિઠ્ઠલ ન થાય, અને ખરતર, એ વિઠ્ઠલ કરે છે, તે પૂછવુ, ” (ઇતિ ભેદ ૧૪)
बोल १५ मो- तपा वंदितु आवस्यग साचत्रतां नउकार १ करेमि भंते १ कहइ, खर० ३ कहइ । अनइ *सोजइ खर ० सामाइक आवश्यकइ पडिकमणई ठाइ पछइ ऊभा हुइ करेमि
૬. આ ઉપર, નીચેના શ્રી સેનપ્રશ્નમાંના એક પ્રશ્નોત્તર અહી. ઉતારીએ છીએ
it પ્ર પ્રવચનસારાહારના ત્રીજા શતકની ૩૩ મી ગાથાના સામિ અદિવ ' આ પદના વ્યાખ્યાનમાં આણુ દસૂરિજીએ કહેલ છે કે -“ સાંગરી વિગેરે ન નાખ્યા હાય તેવા દહી'ના ધાળ વિગેરે કહ્યું છે, જો સાંગરી વિગેરે નાંખ્યાં હાય તા વિઠ્ઠલ દોષને સંભવ હાવાથી મેળ વિગેરે કયે હુ.
:
આ વચનના અલથી ખરતી સાંગરી ફળ અને બાવળના પાને પણ વિક્ષ માને છે. આનદર તા વડગચ્છીય સંભળાય છે, માટે તેનું વચન કેદી રીતે આપણને પ્રમાણ ન હોય !”
“ ઉ॰ આનંદસૂરિના કરેલા ગ્રંથ તેા હજુ સુધી જોવામાં આવ્યા નથી. તે જોવામાં આવે તે તે સબંધી વિચાર કરવા વ્યાજમી ગણાય, નહિતર તા ન ગણાય. ।। ૩-૧૨-૨૯-૨૯૦ ॥ ૬૩૯ ૫ ( જુએ, આ. શ્રી વિજયકુમુદસૂરિષ્કૃત શ્રી સેનપ્રશ્ન ભાષાંતર પૃ. ૨૪૨ )
આ ઉપરથી એ પણ સમજી શકાશે કે પ્રતિપક્ષીઓએ બનાવટી ઉભા કરેલા પ્રથા ગમે તે નામ નીચે પણ માની શકાતા નથી.
* “નોજ્ઞ” પ્ર૦ ।
<
Jain Educationa International
For Personal and Private Use Only
""
www.jainelibrary.org