________________
[ તoખભેદ બેલ ૧૨ મે-(ભાષા)–“ખરતર પસહ વિના સાંઝને પ્રતિકમણે સઝાયની ખમાસમણું ન આપે અને નવકાર ત્રણ સઝાયના કહે. એ શું ? ખમાસમણ દેવા(નું) છે, સુગુરૂને આદેશ માગવાનું છે, ગુરૂ આદેશ વિના કિયા ન સુઝે, શું ખમાસમણ વિના નવકાર ત્રણ સઝાયના કહે તે કેમ મલે? અને ખરતર પ્રભાતને પ્રતિક્રમણે પોસહ વિના સઝાય બીસ્કુલ ન કહે, તે કેમ મેલે? તપા સઝાયને અધિકારે સઘલે સ્થાને સઝાય કહે છે.” (ઈતિ ભેદ ૧૨)
बोल १३ मो-तपा पाखी चउदसद कहइ । पर० पुंनमई पाखी कहइ, (इ) सु ? पर० जिनप्रभसूरिकृत दूसमादंडिकामध्ये चउदस पाषी कही छइ । १३ ।
બોલ ૧૩ -(ભાષા)-“તપા, ૫ખી ચૌદશે કહે છે, ખરતર પુનમે કહે છે, એ શું? ખરતર જિનપ્રભસૂરિકૃત દુષમાદડિકામાં ચૌદશ ૫ખી કહી છે.” (ઈતિ ભેદ ૧૩)
बोल १४ मो-तपा सांगरिइं वेकरिउ आवली इत्यादि विदल न करइ । (इ)सु मानिइ सउउ सांभल्यउ छइ-इमामध्ये चिकणाइ छइ, निणइ विदल न हवइ । अनइ खर० ए विदल करइ छइ, ते पूछिवउ । १४ ।
એલ ૧૪ (ભાષા)–“તપ સાંગરી–બેકરીઆવલી–બાવલનાં પૈડાં વિદલ ન કરે. એવું મહાજને સૌ * “ નિમણૂરિ” ઘ૦ ૫
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org