SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [ ત૰ખભેદ बोल ९ मो- तपा सामाई पारतां नरकार १ कहई । ख० ३ कहर, (इ) सु ? पणि एक जणाई छइ । ९ । એલ ૯ મેા–( ભાષા —“ તપા, સામાયક પારતાં નવકાર એક કહે. ખરતર, ત્રણ કહે. એ શું ? પણ એક જણાય છે. ( ઇતિ ભેદ ૯) "" बोल १० मा - तपा सामाईक लेता पहिलि इरियावही पॉडकमइ । पर० पछइ पडिकमइ । अनइ ख० * पोसउ लेवइ तिवारs इरियावही पडिकमि * पोसउ लेइ सामाइक लेवर, तर सामाई लीधा पछड़ इरियावही पडिकमइ नही, अनहं बीजीए ति सामाईक लीधा पछे इरियाबही पडिकमइ ! ते વિચાર છેવઃ । ?૦ | એલ ૧૦ મા–( ભાષા)“ તપા, સામાયક લેતાં પહેલાં ઇરિયાવહી પ્રતિક્રમે. ખરતર, પછી પ્રતિક્રમે. અને ખરતર પાસડુ લે ત્યારે ઇરિયાવહી પ્રતિક્રમી પાસહ લે, પાસડુ લઇ સામાયક લે, ત્યાં સામાયિક લીધા પછી ઇરિયાવહી પ્રતિક્રમે નહિ, અને બીજે તે। સામાયક લીધા પછી ઇરિયાવહી પ્રતિક્રમે ! તે વિચારી લેવુ. ભેદ ૧૦ ) ,, ( ઇતિ ૫. શ્રી શ્રાવિધિમાં આ નવકાર ઉભા ઉભા હાથ જોડીને કહેવાનુ લખ્યુ છે, તેને સ્થાને વમાનમાં હાથ નીચે સ્થાપીને કહેવાની પ્રવૃત્તિ છે, તે અવિધિ જણાય છે. તે સુધારવાને બદલે ‘ પર’પરા 'ના નામે જો બચાવ કરવામાં આવે તે તે ખેાટુ જ કહેવાય * ધોષદ” × 1 " × પુષ્ટિ” મેં। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy