________________
[ તoખoભેદ બાલ ૨ જે-(ભાષા)–“તપ, આબેલ નવી એકાસણે પૌષધ કરે છે. ખરતર, પિસહ મધ્યે જમવું ન માને, એ શું ? શ્રી જિનવલ્લભસૂરિ (કૃત) પિસહવિધિ પ્રકરણમાં ઉપધાન વિના પસહમાં જમવું કહ્યું (છે). ઉપધાનનું કાંઈ કહ્યું નથી.” (ઈતિ ભેદ ૨) ___ बोल ३ जो-तपा जिम्या हुवइ तउ पणि सांझइ राती पोसउ करइ छइ, प(ख)र० जीम्या हुवइ तउ सांझइ राती पोसह न करइ। ३ ।
બોલ ૩ -(ભાષા–“ તપા, જમ્યા હોય તે પણ સાંજે રાત્રીપસહ કરે છે, ખરતર, જમ્યા હોય તે સાંજે રાત્રીપૌષધ ન કરે.” (ઈતિ ભેદ ૩)
* ૧. ખરતરે પોતાના માનેલા આ આચાર્ય છે. તથાપિ એતદ્વિષયક શ્રી સેનપ્રશ્નોને નીચે પ્રશ્નોત્તર ઘણે સૂચક છે – " “પ્રશ્ન-પિણ્ડવિશુદ્ધિના કર્તા જિનવલભગણિ ખરતરગચ્છીય છે કે અન્ય ગચ્છીય છે? ઉત્તર-જિનવલભગણિનું ખરતરગચ્છીયપણું સંભવતું નથી, કેમ કે તેમણે કરેલ પૌષધવિધિ પ્રકરણમાં “ઉપવાસ કરવાની શક્તિના અભાવે શ્રાવકને જમવા-એકાસણુ વિગેરે કરવાનું” કહેલું છે, તેમજ કલ્યાણુકસતોત્રમાં “શ્રી વીર ભગવાનનાં પાંચ કલ્યાણકે જણાવ્યાં છે, તેથી શ્રી જિનવલલભગણિનો સામાચારી ભિન્ન છે, અને ખરતની સામાચારી ભિન્ન છે. ૧પ-ર-૨૩ ” (જુઓ, શ્રી સેનપ્રશ્ન ભાષાંતર, પૃ. ૧૨)
૨. તપાગચ્છીય કેટલાક સાધુઓ હાલમાં આવા રાત્રિપૌષધ કરવાનો નિષેધ કરે છે, તે ખરતરનું અનિચ્છનીય અનુકરણ જણાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org