SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ [ તખલેદ पछे मागे | तपा पोसह लिइ बहुवेलरी खंमासणइ देइ पहली विवार पछइ पडिकम० । એલ ૧૦૮ મે-ખરતર દિવસ ઉગ્યા પછી પાસહ લે ત્યારે બહુવેલના આદેશ પ્રતિક્રમ્યા પછી ખમાસમણુ દઇ માગે, તપા પાસહ લઈ પહેલાં બહુવેલનાં ખમાસમણુ કે ત્યાર પછી પ્રતિક્રમે. (ઈતિ ભેદ ૧૦૮) बोल १०९ मो- खर० पांगरणारी खमासण २ कठांस'गरी खमासण २ देव | तपा न देवइ, तपा कes - 'पागरण - तथा कठासण सरव उपधिमांहि आवई' । 1 એલ ૧૦૯ મા-ખરતર પાંગરણીનાં એ ખમાસમણુ, કટાસણાનાં એ ખમાસમણુ દે છે, તપા નથી દેતા તપા કહે છે—‘ પાંગરણ, કટાસણુ સર્વ ઉપાધિમાં આવે. ’ (ઇતિ ભેદ ૧૦૯) बोल ११० मो - खर० पडिकमतां राइ देवसी पडिक - मणा ठाता खमासण दीधा विना पडिकमणा एठा (ठाए), तेह ज च मासी पाखी संवछरी ठातां गुरुरी आदेस लेवइ । तपा सरव दिने गुरुआदेशे पडिकमणा ठाइ, खमासण देवई । એલ ૧૧૦ મા-ખરતર રાઈ દેવસી પ્રતિક્રમણ ઠાતાં ખમાસમણ દીધા વિના ઢાવે છે, તેજ પખ્ખી, ચામાસી, સ્વચ્છરી હાતાં ગુરૂને આદેશ લે છે. તપા સવ દિવસે ગુરૂના આદેશ માગી પ્રતિક્રમણુ ડાવે, ખમાસમણુ દે. ( ઈતિ ભેદ ૧૧૦) बोल १११ मो - खर० वरतमानगुरुरा नामबा (वा) री Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy