________________
૧૫૭
બે-૧૦૭ ]
બેલ ૧૦૫ મે–ખરતર પિસહ લેતાં એક ઈરિયાવહીનું, બે મુહ૫ત્તીનાં, ૩ પોસહ સંદિસાવાનાં, એ પ્રમાણે ૬ ખમાસમણ દે છે, તપા ચાર દે છે-ઈરિયાવહી ૧, મુહપત્તી ૧, સંદિસાવણ ૨, એમ ૪ દે છે. (ઈતિ ભેદ ૧૦૫) ___ बोल १०६ मो-खर० सामाइ लेता खमासण ११ देवइ छेइ-मुहपती ३, संदेसावण १, इरीयावही पडिकमतां (२) बसणेरी २, सिझारी ३, एवं खमासण ११ । तपा मुहपतीरे १, संमाइ संदेसावणरी २, इरीयावहीरी १, सिझारी ૨, વેનેરી ૨, પર્વ રવાનr (૮) સેવ છે
બોલ ૧૦૬ મે–ખરતર સામાયક લેતાં ખમાસમણ '૧૧ દે છે–૩ મુહંપત્તી, ૧ સંદિસાવણ, ૨ ઈરિયાવહી, ૨ બેસણુની, ૩ સંઝાયની. તપા ઈરિયાવહીનું ૧, મુહપત્તિીનું ૧, સંદિસાવાનાં ૨, બેસણુનાં ૨, સઝાયનાં ૨, એમ આઠ ખમાસમણ દે છે. (ઈતિ ભેદ ૧૦૬) :
बोल १०७ मो-खर० दिन उगइ पछे जे पोसहि लेवा ले(ते) पचखाण पछइ करइ । तपा पहिला पचखाण करइ, gછ હિમા - બોલ ૧૦૭ મે–ખરતર દિવસ ઉગ્યા પછી પિસહ લે તે પચ્ચખાણ પછી કરે, તપ પહેલું પચ્ચખાણ કરે, પછી પ્રતિક્રમે. (ઈતિ ભેદ ૧૦૭)
बोल १०८ मो-खर० दंन उगइ पछे पोसह लेवइ तिवारइ बहुवेलरी खंमासण दिइ आदेस मागे ते पडिकंमा
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org