SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪. [તoખભેદ બોલ ૯૪ મ-ખરતર પ્રતિમાને મસ્તકે વસ્ત્ર ધરે. છે, તે કયાં કહ્યું છે? તે પૂછવું. (ઈતિ ભેદ ૯૪) - बोल ९५ मो-खर० सामाइ ता लगइ चउविहार, पछइ (दु)वीहार, इसा दुविहारना उचार किहा कहा छइ ? ते पूछिया । तपा इम नही करे छे।। - બોલ ૫ મે–ખરતર સામાયિક હેય ત્યાં સુધી ચેવિહાર પછી દુવિહાર કરે, એવા દુવિહારના ઉચ્ચાર કયાં કહ્યા છે? તે પૂછવું. તપા એમ નથી કરતા. (ઈતિ ભેદ ૯૫) ... बोल ९६ मो-(खर०) आसाह तथा फागुण विरघर चल्यासा पहिला करइ कि पछइ करइ ? ते पूछिवा। । બોલ ૯૬ –ખરતર આષાઢ તથા ફાગણ વધે ત્યારે માસી પહેલા મહીને કરે કે બીજે કરે? તે પૂછવું. (ઈતિ ભેદ ૬) बोल ९७ मो-वर० प्रभाते राइपाइछइत पछे करइ, पहिली चैत्यवंदन करइ । तपा चैत्यवंदन पछी करइ, पहिला राइपाइछइत करइ, सामाइ पोसह तथा छूटी करइ ते पण I ! આ બોલ ૭ મે–ખરતર સવારે “રાઈપાયછિત્ત” કાઉસગ્ન પછી કરે અને ચૈત્યવંદન પહેલું કરે, તપા ચૈત્યવંદન પછી કરે પહેલે રાઈપાયછિત્ત કાઉસગ્ગ કરે, સામાયક પોસહ તથા છુટા પણ એસજ કરે. (ઈતિ ભેદ ૯૭) बोल ९८ मो-खर० राईपायछित कीया पछी खमासणा Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy