SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ [ ૧૦ખભેદ डावा अंगथी लेई जिमगा अंगइ पडिलेहण करतां सिष्ट उतारे। તે છે. ૨૦ " બેલ ૧૩૦ મે-“તપા મુહપત્તી પડિલેહીને વાંદણાં વડાં આપે છે, ખરતર એકવડાં આપે છે, તથા ખરતર સૃહપતી જમણા પાસેથી લઈ પચીસ બેલે પડિલેહણ કરતાં ડાબે અંગે સૃષ્ટિવિરૂદ્ધ ઊંધું-ઉતારે છે, તે કયા શાસ્ત્રમાં છે? પૂછજો. તપા ડાબા અંગથી લઈ જમણું અંગે પડિલેહણ કરતાં સીધું ઉતારે છે.” (ઇતિ ભેદ ૧૩૦) , बोल १३१ मो-खरनी श्राविका गुरुने वंदना डावा लेहडासु करे । तपारे जिमणे छेहडे जीमणे सेती गुरु बांके, તે છે . ૨૨ બોલ ૧૩૧ મે-“ખસ્તરની શ્રાવિકા ગુરૂને વંદના ડાબા છેડાથી કરે છે, તપા જમણ છેડે જમણી બાજુથી વાંદે છે, તે પૂછજો.” (ઈતિ ભેદ ૧૩૧), बोल १३२ मा-तपा श्रावक ऽथ० श्रावीका गुरु वांदनां अने थापना वांदतां खमा० २ देवे । खर० xथापनानां वउ खमा० देई वांद नही गुरुना खमा० ३ देवे, ते किहां જા? તે પૂછે રૂરૂ. બેલ ૧૩૨ મે-“તપા શ્રાવક અથવા શ્રાવિકા ગુરૂ અને થાપના વાંદતાં બે ખમાસમણ દે છે, ખરતર થાપનાનાં તે ખમાસમણ દેતા નથી અને ગુરૂનાં ત્રણ ખમાસમણ દે છે, તે કયાં કહ્યા છે તે પૂછજો.” (ઈતિ ભેદ ૧૩૨). * શાપના વાંહતાં તો ના વિઝા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy