________________
૨૬
[ toખભેઢ
પ્રતિક્રમે છે, ત્યારે પહેલાં ગુરૂના આદેશ લઈ મુહપત્તી પડિલેહી પછી પ્રતિક્રમણ સ્થાપે છે, તે રાઇ દેવસી પ્રતિક્રમણ સ્થાપતાં ખમાસમણુ દીધા વિના—ગુરૂને આદેશ માગ્યા વિના કરે તે કેમ લેખે લાગે ? ખરતરની સામાચારી પેાતાની મનની કલ્પી લાગે છે, શાસ્ત્રમાં મળતી નથી, આગળ-પાછળ ઘટતી નથી. તપા રાઇ, દેવસી, પપ્પી, ચામાસી, સ’વચ્છર પ્રતિક્રમણાદિક સર્વ ક્રિયા ગુરૂના આદેશ ખમાસમણુપૂર્વક કરે છે, પણ પેાતાની મરજી પ્રમાણે કરતા નથી. ” (ઇતિ ભેદ ૧૦૦)
बोल १०१ मो- ख० जती श्रावक कठासणरी खमासण २ देई पछे (वरिषा - कल्पइ पाटि पाटला लेवे, ते एहवी स्वमासण कठे कही ? कठासण बेसण पुंछणा सर्वाभि (र्वोपधि) णरी ( ? ) खमासनमांहे आवी, परं जुदी खमासण देवे छे तिणरा ठाम पूछिजो, सुं, ठाम देना नहीं, ए पणि आपणा घरना आचार छे । १०१ ।
66
એલ ૧૦૧ મા- ખરતર યતિ શ્રાવક કટાસણુનાં એ ખમાસમણુ દે છે, પછી વર્ષાકલ્પે પાટ—પાટલા લે છે, તે એવાં ખમાસમણુ દેવાં કયાં કહ્યાં છે? ‘ સર્વાધિ ’ના (આ સાથે એલસંગ્રહ ૨ ના ખેલ ૧૦૯ મે સરખાવે.) ખમાસમણુમાં કટાસણુ બેસણુ પુછણુ સર્વ આવી જાય, છતાં જુદું ખમાસમણ આપે છે, તેને આધાર પૂછો, શાસ્ત્રાધાર આપવા નહિ, એ પણ પોતાના ઘરના આચાર છે. ” (ઇતિ ભેદ ૧૦૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org