SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૩: સૂત્ર ૧-૬ ૩૯ રત્નશર્કરાવાલુકાપંક ધૂમતમોમહાતમઃ પ્રભાભૂમયો ધનામ્બુવાતાકાશપ્રતિષ્ઠા સપ્તાધડધઃ પૃથુતરા: ૧ પ્રજ્ઞા. નરકા. પદ ૨ જીવાભિગમ પ્રતિપત્તિ ૨ સૂત્ર ૭૦-૭૧ તાસુ નરકા: એ ર. સ્થાનાંક સ્થાન ૩. ઉ. ૧, સૂ. ૧૩ર. નિત્યાશુભતરલેશ્યા પરિણામદેવેદનાવિક્રિયા છે ૩ છે છવાભિગમ પ્રતિપત્તિ ૩, ઉ. ૧. સૂ. ૧૩૨ પરસ્પદીરિત દુઃખા છે જો વાભિગમ પ્રતિપત્તિ ૩, ઉ. ૨, સૂ. ૮૯ સંકિલષ્ટા સુરોદીરિત દુખાચ પ્રાફ ચતુર્થ્યાપા વ્યાખ્યા. શ. ૩, ઉ. ૨. સૂત્ર ૧૪૨ તેબ્લેક ત્રિસમ્હદશસપ્તદશદ્યાવિંશતિ ત્રયસ્ત્રિોત્સાગરોપમા: સત્તાનાં પરા સ્થિતિ: ૬ છે ઉત્તરાધ્યયન સત્ર અ. ૩૬, ગાથા ૧૬૦ થી ૧૬૬ રત્નપ્રભા, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા અને મહાતમ:પ્રભા એ સાત ભૂમિઓ છે; જે ઘનાબુ, વાત અને આકાશ ઉપર સ્થિત છે; એકબીજાની નીચે છે; અને નીચેનીચેની એકબીજાથી અધિક વિસ્તાર વાળી છે. એ ભૂમિમાં નરક છે. તે નરક નિત્યનિરંતર અશુભતર, લેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયાવાળાં છે. Jain Educationa International For Personal and Private Use Only For www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy