SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ (આર્ચા) અનુક્રમથી પાંચ નવ બે, અઠ્ઠાવીસ ને ચાર કહ્યા ભેદી; ખેડતાલીસ એ પાંચ, આઠ કર્મ પ્રકૃતિ તેથી ચેતા. (સવૈયા એકત્રીસા) મતિ આદિનાં પાંચ અનાવ્યાં જ્ઞાનાવરણીય કર્મ તથા, ચક્ષુ અચક્ષુ અવિધ કેવલ નિદ્રા ને નિદ્રા-નિદ્રા; પ્રચલા તેમ જ પ્રચલા-પ્રચલા સ્થાનમૃદ્ધ એમ નવે બન્યા, દનાવરણીય કતણા આ, ભેદ બતાવ્યા છે સઘળા. ૬ (અનુષ્ટુપ) સાતા ને અસાતા એ વેદનીય પ્રકાર એ; સત્ય અસત્ય ને મિશ્ર દર્શન માહનીય તે. (સવૈયા એકત્રીસા) કષાય ચાકડી ચાર ચારની, અનંતાનુબંધી પે'લી, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સવલન છે એ છેલ્લી; હાસ્ય રતિ અતિ ભય શાર્કમાં જુગુપ્સતાના કષાય છે, ત્રણ વેદ નર નારી નપુંસક ચારિત્ર મેાહનીય પચ્ચીસ તે. ૮ (અનુષ્ટુપ) ગતિ નારક તિય ચ મનુષ્ય દેવ ચાર એ; આયુષ્ય કર્મના ભેદી જ્ઞાનીઓએ કહ્યા ખરે, Jain Educationa International ૫ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy