SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય આઠમ કર્મબંધ વિશ્લેષણ (અનુષ્ટ્રપ) ચોગ કષાય મિથ્યાત્વ અવિરત પ્રમત્તતા; એ પાંચે બંધના હેતુ, આમ બંધાય બંધ આ. ૧ ગ્રહ છવ કષાયથી કર્મને યોગ્ય પુદ્ગલો; તેમાં રસ વધુ ઓ છો, કષાયે બંધ જે થતા. ૨ (માલિની) જીવ ગ્રહણ કરે છે, કર્મ ચાર પ્રકારે, પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ ને વિપાક સ્વરૂપે તહીં પ્રકૃતિ પ્રદેશે મુખ્ય આધાર યોગ, વળી સ્થિતિ અનુભવે છે કષાય પ્રગ. ૩ (પાઈ) જ્ઞાન દર્શને આવરણ ઉભયેય, વેદનાય ને મેહનીય પણ તેમ; આયુષ્ય નામ ગોત્ર અંતરાય, એ આઠ પ્રકૃતિભેદ ગણાય. K Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy