SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ થઈ. જો છપાયા પૂર્વે તેમની ઇચ્છા મુજબ મે' જોયું હેત તા હું છાપવા મંજૂરી આપત નહીં. એટલે અહી. મારા પણ દેષ મારે સ્વીકારવા જ રહ્યો. આ ગ્રંથમાં માત્ર પદ્યાનુવાદ જ નથી. ગદ્યમાં સૂત્રા આપ્યા જ છે અને જરૂરી જણાય ત્યાં ગદ્યમાં વિવેચન છે જ. એટલે સમગ્રભાવે આ પુસ્તક વાચકને નિરૂપયાગી છે એમ તા ન કહેવાય. એમાં તા શ્રી સતખાલજીને અન્યાય જ થાય. એટલે પદ્યને બાદ કરતાં જે કાંઈ લખ્યું છે તે વાચકને ઉપકારક થશે જ. કારણ પૂ. સંતબાલજી — જેઓ જૈનદન અને ખીજા દન–ધર્મોના નિષ્ણાત છે તેમની કલમે એ ગવિવરણુ લખાયું છે. તા. ૨૪-૯-૧૯૮૧ -અમદાવાદ Jain Educationa International દલસુખ માલવણિયા For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy