________________
૧૨૮
તત્ત્વાર્થસૂત્ર જે ચિંતાનું સાતત્ય, તે પ્રથમ આતધ્યાન,
દુ:ખ આવ્યું તેને દૂર કરવાની જે સતત ચિંતા, તે બીજુ આતધ્યાન,
પ્રિયવસ્તુને વિગ થાય ત્યારે તેને મેળવવા માટે જે સતત ચિંતા થાય, તે ત્રીજુ આર્તધ્યાન.
નહિ પ્રાપ્ત થયેલ વસ્તુની પ્રાપ્તિને સંકલ્પ કરવો કે સતત ચિંતા કરવી, તે ચેાથું આધ્યાન.
(કતવિલંબિત છંદ) અપ્રિય ચીજ છૂટે ત્યમ ચિતવે, પ્રિય વિગન , નહીં દુઃખકે; વળી અપ્રાપ્તિની પ્રાપ્તિ થવાપણું,
સતત આજ ધ્યાન ગયું બધું ૨૧ તદવિરતદેશવિરતપ્રમત્તસયતનામ છે ૩૫ છે
ઉત્તરાધ્યયન અ. ૩૦, ગાથા ૩૫ હિંસાવૃતસ્તેયવિષયસંરક્ષણેજો રદ્રમવિરતદેશ
વિરત: || ૩૬ .
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ શ. ૨૫,ઉ. ૭, સ. ૮૦૩ તે આર્તધ્યાન અવિરત, દેશસયત અને પ્રમત્તસયત એ ગુણસ્થામાં જ સંભવે છે.
હિંસા, અસત્ય, ચેરી અને વિષયરક્ષણ માટે જે સતત ચિંતા, તે રૌદ્રધ્યાન છે; તે અવિરત અને દેશવિરતમાં સંભવે છે.
૧. અવિરત, દેશસયત અને પ્રમત્ત સંયતમાં આર્તધ્યાન સંભવે છે. ૨. પહેલા પાંચ ગુણસ્થાનકમાં રૌદ્રધ્યાન હોઈ શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org