SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : સૂત્ર ૧૮-૨૦ ૧૨૩ સામાયિક છેદપસ્થાપ્યપરિહારવિશુદ્ધિસૂક્ષ્મસંપરાયયથાખ્યાતાનિ ચારિત્રમ્ ! ૧૮ ઉત્તરાધ્યયન અ. ૨૮, ગાથા ૩૨-૩ સામાયિક, છેદપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાત એ પાંચ પ્રકારનું ચારિત્ર છે. (સયા એકત્રીસા) સામાયિકને, છેદપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ તથા, સૂમસંપરા ત્યાં ચોથું, યથાખ્યાત પાંચમું યથા; એ પાં ચારિત્રો કમથી, મેક્ષમાર્ગ સપાન બને, તપ પણ કર્મ ક્ષયે ઉપયેગી, બાહ્યાભ્યતર બેય રીતે. ૧૧. અનશનાવમાદર્યવૃત્તિ પરિસંખ્યાનરસારિત્યાગવિવિક્તશય્યાસનકાયકલેશ બાહ્ય તપ: ! ૧૯ છે. પ્રાયશ્ચિત્તવિવેવૈયાવૃત્યસ્વાધ્યાયવ્યત્સર્ગથ્થાના ન્યુત્તરમ્ | ૨૦ || વ્યાખ્યા પ્ર. શ. ૨૫, ૬, ૭, સૂ. ૮૦૨. અનશન, અવમૌદયી, વૃત્તિપસિંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયલેશ એ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ આક્યત૨ તપ છે. ૧. જેમાં કોઈ પણ કષાય ઉઝીયમાન નથી જ હતો, તે યથાખ્યાત અથવા તથાખ્યાત કે વીતરાગ ચરિત્ર કહેવાય છે, ૨. આત્મિક શુદ્ધદશામાં સ્થિર થવાનો પ્રયત્ન કરે તે ચારિત્ર. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy