SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ તત્ત્વાર્થસૂત્ર દર્શનચારિત્રમોહનીયકષાયનેકષાયવેદનીયાખ્યાસ્ત્રિત્રિષડષભેદા સમ્યક્ મિથ્યાત્વત૬ભયાનિ કષાયનેકષાયાવનતાનુબધ્યપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનાવરણસંજવલનવિકલ્પાશ્ચક: ક્રોધમાનમાયાલોભા હાસ્યરત્યરતિશોકભયજુગુપ્સાસ્ત્રીપુનપુંસકવેદાઃ | ૧૦ નારકૌર્યગ્યોનમાનુષદેવાનિ ૧૧ છે પ્રજ્ઞાપના પદ ૨૩, ૩૨ દશનામેહ, ચારિત્રમેહ, કષાયવેદનીય અને નેકષાયવેદનીયના અનુક્રમે ત્રણ, બે, સોળ અને નવ ભેદે છે. જેમ કે– સમ્યકત્વ, મિથ્યાત્વ, તદુભાય – સમ્યકત્વમિથ્યાત્વ એ ત્રણ દશનમોહનીય. કષાય અને નેકષાય એ બે ચારિત્રમેહનીય. ક્રોધ, માન, માયા અને લોભ એ પ્રત્યેક અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલનરૂપે ચાર ચાર પ્રકારના હેઈ એ સેળ કષાયચારિત્રમેહનીય, હાસ્ય, રતિ, અતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુસદ એ નવ નકષાયચારિત્રમોહનીય છે, નારક, તિયચ, મનુષ્ય અને દેવ સંબંધી એમ ચાર આયુષ છે. (સયા એકત્રીસા) કષાય ચોકડી ચાર ચારની, અનંતાનુબંધી પેલી, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજવલન છે એ છેલ્લી હાસ્ય રતિ અરતિ ભય છેકે જુગુપ્તતાને કષાય છે, ત્રણ વેદ નર નારી નપુંસક ચારિત્ર મોહનીય પશ્ચીસ તે. ૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy