SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૮: સૂત્ર ૭-૯ ૧૦૭ અત્યાદીનામ છે ! ચક્ષુરચક્ષુરવધિકેવલાનાં નિદ્રાનિદ્રાનિદ્રાપ્રચલીપ્રચલાપ્રચલાત્યાનગૃદ્વિવેદનીયાની ચ . ૮ સ્થાનાંક સ્થાન ૯, સૂ. ૬૬૮ સદસદ્ધ છે ૯ છે પ્રજ્ઞાપદ ૨૩, ઉ. ૨, સૂ. ૨૩ મતિ વગેરે પાંચ જ્ઞાનેના આવરણે એ પાંચ જ્ઞાનાવરણ છે. ચક્ષુશન, અચક્ષુર્દશન, અવધિદર્શન અને કેવલદર્શનનાં ચાર આવરણ તથા નિકા, નિદ્રાનિકા, પચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનગૃદ્ધિએ પાંચ વેદનીય એમ નવા દશનાવરણીય છે. પ્રશસ્ત – સુખનીય અને અપ્રશસ્ત – દુ:ખદનીય. એ બે વેદનીય છે. (સયા એકત્રીસા) મતિ આદિનાં પાંચ બનાવ્યાં જ્ઞાનાવરણીય કર્મ તથા, ચક્ષુ અચક્ષુ અવધિ કેવલ નિદ્રા ને નિદ્રા–નિદ્રા; પ્રચલા તેમ જ પ્રચલા-પ્રચલા ત્યાનગૃદ્ધ એમનવે બન્યા, દર્શનાવરણીય કર્મતણું આ, ભેદ બતાવ્યા છે સઘળા. ૬ (અનુટુપ). સાતા ને અસાતા એ વેદનીય પ્રકાર છે, સત્ય અસત્ય ને મિશ્ર દર્શન મેહનીય તે. ૭ ૧. પ્રચલા = ચાલતાં ચાલતાં નિદ્રા આવવી; ૨. સ્યાનગુદ્ધિ = એ નિદ્રામાં સહજ બળ કરતાં ઘણું બળ પ્રગટે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy