________________
તત્ત્વાર્થસૂત્ર યોગદુપ્રણિધાના નાદરઋત્યનુપસ્થાપનાનિ. ૨૮
કાયદુપ્પણિધાન, વચનદુપ્પણિધાન, મને દુપ્પણિધાન, અનાદર, અને સ્મૃતિનું અનુપસ્થાપન એ પાંચ અતિચારે સામાયિકવ્રતના છે.
(ઉપજાતિ) દંદર્પ ચેષ્ટા, વળી ભાંડ જેમ, મૌખર્ય પાપિણ્ડજ સાધનેય; દેવા બીજાનેય, અનર્થ દંડ ભોગે વધુ તે, અતિચાર પાંચ. ૨૩
(અનુષ્ટ્રપ) ત્રિયેાગ દુપ્પણિધાન, સામાયિકે અનાદર
છે પાંચમે અનાચાર, સ્મૃતિ અનુપસ્થાન. ૨૪ અપ્રત્યેક્ષિતાપ્રમાર્જિતેત્સર્ગાદાનનિક્ષેપસંસ્તારો
પ્રકમણુનાદરઋત્યનુપસ્થાપનાનિ છે ર૯ છે સચિત્તસમ્બદ્ધસંમિશ્રાભિષવદુપકવાહારા: ૩૦
અપ્રત્યક્ષિત અને અપ્રમાજિતમાં ઉત્સ, અપ્રત્યવેક્ષિત અને અપ્રમાજિતમાં આદનનિક્ષેપ, અપ્રત્યેક્ષિત અને અપ્રમાજિત સંસ્તારના ઉપક્રમ, અનાદર, અને સ્કૃતિનું અનુપસ્થાપન એ પાંચ અતિચાર પૌષધવ્રતના છે,
સચિત્ત આહાર, સચિત્ત સંબદ્ધ આહાર, સચિત્તસંમિશ્ર આહાર, અભિષવર આહાર, અને દુષ્પકવ આહાર એ અતિચાર ભેગેપભેગવતના છે.
૧. સ્મૃતિઅનુપસ્થાપન = ચિત્તની એકાગ્રતાનો અભાવ; ૨. સચિત્ત = સજીવ; ૩. અભિષવ = માદક; ૪. દુષ્પકવ = કાચું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org