SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭ અધ્યાય ૭: સૂત્ર ૨૬-૨૭ (અનુષ્ટ્રપ) મેહ થાય, દિશાભંગ, તીર છે, ઊંચ, નીચ જે; ક્ષેત્ર–વૃદ્ધિ, સ્મૃતિભૂલ, દિગવતે અતિચાર તે. ૨૧ આનયનપ્રેષ્યપ્રયોગશબ્દ રૂપાનુપાતપુદ્ગલક્ષેપા: ર૬ છે કન્દર્પકકુચ્ચમર્યાદસમીક્ષ્યાધિકરણપભેગાધિત્વાનિ છે ર૭ | ઉપાસકદશાંગ, અ. ૧ ઊદવ વ્યતિકમ. અધેવ્યતિક્રમ, તિર્થવ્યતિમ, ક્ષેત્રવૃદ્ધિ અને મૃત્યતન એ પાંચ અતિચાર છઠ્ઠા દિગ્ગરતિવ્રતના છે. આનયનપ્રોગ, પ્રેગ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદગલક્ષેપ એ પાંચ અતિચાર સાતમા દેશવિરતિ વ્રતના છે. કંદપર કીચ્ય. મૌખી, અસમીક્ષ્યઅધિકરણ અને ઉપભેગનું અધિકત્વ એ પાંચ અતિચાર આઠમા અનર્થદંડવિરમણવ્રતના છે. (વસંતતિલકા) દિશાવકાશ વત ભંગ કરે બીજાથી, કાં મેકલી, વચન, આકૃતિને બતાવી શબ્દથી ચીજ મગવે અથવા અશબ્દ, કે ફેકી પગલથી પાંચ જ દોષ થાશે. ૨૨ 9. ઋત્યંતર્ધાન = પ્રમાદ અથવા મેહને લીધે મર્યાદા ઓળંગવી તે. ૨. કંદર્પ = રાગવશે અસભ્ય બોલવું તે; ૩,કૌલુચ્ચ = શારીરિક કુચેષ્ટાઓ કરવી તે ૪. મૌખર્ચ = નિર્લજ ભાષણ કરવું તે; ૫. અસમાચઅધિકરણ = જરૂરિયાતનો વિચાર કર્યા વિના જાત જાતનાં પાપીષ્ટ સાધનો બીજાને આપ્યાં કરવાં તે. ત, સૂ. ૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy