SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તત્ત્વાર્થ સૂત્ર શકાકાલ્ભાવિચિકિત્સાન્યદૃષ્ટિપ્રશંસાસ સ્તવા: સમ્યગદટેરતિચારા: ૫ ૧૮ ॥ વ્રતશીલેષુ પચ્ પખ્ય યથાક્રમમ્ ॥ ૧૯ ૫ બન્ધવચ્છધવિધચ્છેદાતુિભારારાપણાન્નપાનનિ રાધા:।। ૨૦૧૫ ઉપાસકદશાંગ, અધ્યાય ૧ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદૃષ્ટિપ્રશ’સા અને અન્યદૃષ્ટિસ’સ્તવ એ સમ્યગૂઢશનના પાંચ અતિથારા છે. વ્રત અને શીલમાં પાંચ પાંચ અતિચારે છે. તે અનુક્રમે આ પ્રમાણે: અન્ય, વધ, વિચ્છેદ, અતિભારનુ` આરેાપણુ અને અન્નપાનના નિરોધ એ પાંચ અતિચાર પ્રથમ અણુવ્રતના છે. (શાર્દૂલ વિક્રીડિત) શકા આત્મમહી ભવે પરભવે, ભૌતિકીકાંક્ષા તથા, બુદ્ધિ અસ્થિર થાય, મદમતિએ, ત્રીજી વિચિકિત્સતા; મિથ્યાદૃષ્ટિ પ્રશસવી, પરિચયેા અદ્યાપિ હૈ। તે બધા, સમ્યગ્ દર્શન દોષ પાંચ તજવા શુદ્ધાત્મને સ્પવા. ૧૪ (અનુષ્ટુપ) ત્રતા ને શીલમાં પાંચ, કહ્યા જે અતિચાર તે; ૧૫ અનુક્રમે હવે ત્યાજ્ય, તે દાષા વર્ણવાય છે. વધ, બન્ધ, છ વિચ્છેદ્ય, નિરાધ ખાનપાનના; અતિભાર તે પે'લે, છે અતિચાર પાંચ તા. ૧૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy