SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૬: સૂત્ર ૨૫-૨૬ તજવી ન આવશ્યક ક્રિયાઓ મેક્ષ માર્ગની પ્રભાવના, જિનશાસન સહધર્મી પરત્વે, વાત્સલ્યામૃત વહે સદા; શુભ તીર્થકર નામ કર્મના, બંધહેતુ આ છે સઘળા, પરમેષ્ઠીનાં પાંચ પદોમાં, પ્રથમ પદ એહ સદા. ૧૬ તદ્વિપર્યય નીચે નભેંકા ચોત્તરસ્ય ! ૨૫ છે વ્યા. પ્ર. શ. ૮, ઉ. ૯, સૂ, ૩૫૧ વિઘકરણુમન્તરાયસ્ય . ર૬ ! પ્ર. શ. ૮, ઉ. ૯, ૪, ૩૫૧ એનાથી ઊલટું, અર્થાત પરપ્રશંસા, આત્મનિંદા આદિ તથા નમ્ર વૃત્તિ અને નિરભિમાનતા, એ ઉચ્ચ નેત્રકમને બંધહેતુ છે. દાનાદિમાંવિદન નાંખવું તે અંતરાયકમને બંધહેતુ છે. (વંશરથ) નિંદા બીજાની, સુપ્રશંસના તથા ઢાંકી ગુણે, દોષ કહી બતાવવા તે નીચ ગોત્રે થઈ બંધ કારણ, ને ઉચ્ચ ગેત્રે, ઊલટું થતાં પણ. ૧૭ (અનુષ્ટ્રપ) ભાગ ઉપભોગને લાભે, દાને વિધ્ર નખાય જે તે થકી કર્મ બંધ, બંધાયે અંતરાયને. ૧૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy