SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર દનવિશુદ્ધિવૅિનયસ પન્નતા શીલવ્રતેનતિચારોડભીક્ષ્ણ જ્ઞાનાપયેાગસંવેગૌ શક્તિતસ્ત્યાગતપસી સંધસાધુસમાધિવેયાવૃત્ત્વકરણમદાચા બહુશ્રુતપ્રવચનભકિત રાવશ્યકાપરિહાણિમોગ પ્રભાવના પ્રવચનવત્સલત્વમિતિ તીકૃત્ત્વસ્ય ॥ ૨૩૫ ૮૪ જ્ઞાતાધમ થાંગ, અ. ૮, સૂ. ૬૪: પરાત્મનિન્દાપ્રશસે સસગુણાચ્છાદનાદ્ભાવને ચ નીચેોંત્રસ્ય ॥ ૨૪ ૫ દર્શાવશુદ્ધિ, વિનયસ પન્નતા, શીલ અને તેમાં અત્યંત અપ્રમાદ, જ્ઞાનમાં સતત ઉપયોગ તથા સવેગ, શક્તિ પ્રમાણે ત્યાગ અને તપ, સદ્ય અને સાધુનું સમાધાન તથા વૈયાવ્રુત્ત્વ કરવાં, અરિહંત, આચાય, બહુશ્રુત તથા પ્રવચનની ભક્તિ કરવી, આવશ્યક ક્રિયાઓને ન છેડવી, મેાક્ષમાર્ગની પ્રભાવના અને પ્રવચનવાત્સલ્ય, એ તીર્થંકર નામકર્મ ના બધહેતુ છે. પરનિંદા, આત્મપ્રશંસા, સદ્ગુણાનુ... આચ્છાદન અને અસદૃગુણાનું પ્રકાશન, એ નીચ ગાત્રના બધહેતુ છે. (સવૈયા એકત્રીસા) દર્શનશુદ્ધિ, વિનયયુક્તતા, અતિ અપ્રાદશીલ તે વળી, જ્ઞાન અને સવેગ વિષે તા, સતત રહે ઉપયાગ અતિ, શક્તિ મુજબ તપ, ત્યાગ, સમાધિ, વૈયાવચ્ચ, સઘ સાધુનાં આચાર્ય, અરિહંત, બહુશ્રુત, પ્રવચન કેરી ભક્તિ સુધા. ૧૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy