SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : સૂત્ર ૧-૪ ૭૭ આમ હાઈ આજે ફરી પાછી નવ તત્ત્વ પરની અર્થપૂર્ણ શ્રદ્ધાની વાત. આવીને ઊભી રહી. તેથી આ અઘ્યાયમાં ઉપાદાનરૂપે સદ્ધર્માથ આસવનાં લક્ષણથી શરૂઆત થઈ, તે કર્મનું આવાગમન આત્મા સાથે જે કારણેાથી થાય છે, તેના ભેદે અને પ્રભેદા બતાવ્યા છે.. પછી જ્ઞાનાવરણાદિ જે મૂળ આઠ કાં શી રીતે બધાય છે તે તથા ચાર ગતિ ઉપરાંત ખુદ તીર્થં કર પ૬ શી રીતે પમાય આદિને ખ્યાલ આપનારાં જે સૂત્રો અપાયાં છે, તે હવે આ અધ્યાયમાં આપણે ક્રમશઃ જોઈશું : કાયવાહ્ મન:કર્મ યોગઃ ॥ ૧ ॥ વ્યાખ્યા પ્ર. શ. ૧૬, ઉ. ૧, સૂ. ૫૬૪ સ આસવ:।। ૨ ।। સમવાયાંગ સૂત્ર, સમવાય ૫. શુભ: પુણ્યસ્ય ।। ૩ । અશુભઃ પાપસ્ય॥ ૪॥ કાય, વચન, મનની ક્રિયા યોગ છે. તેજ આસ્રવ અર્થાત્ કના સબધ કરાવનાર હાવાથી આસ્રવ કહેવાય છે, શુભ ચાગર પુણ્યના આસ્રવ અર્થાત્ મહેતુ છે. અને અશુભ યાગ પાપના આસ્રવ છે. Jain Educationa International ૧. ક ને લીધે પુટ્ટુગલાના આલંબનથી થતા આત્મપ્રદેશના કૅ પનવ્યાપાર તે જ યાગ, જે ચાગ દ્વારા જ આત્મામાં કર્મરૂપ સબંધ ખૂંધાય છે. ૨-૩ ધાદિ કાચની મંદતાને સમયે બંધાતા યાગ શુભ અને ધાદિ કષાયની તીવ્રતાને સમયે બંધાતા યાગ અશુભ કહેવાય છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy