SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ [ ] સાધન છે. દરેક દનની સમાલોચના પણ ઘણી સરસ યુક્તિપૂર્વક કરવામાં આવેલી હાવાથી દરેક વિદ્વાનનુ મન તે જોવા ઉત્કંઠિત થાય છે, તેની ઉપર ઘણા વિદ્વાનોના ઉચ્ચ અભિપ્રાચે! પણ આવી ગયા છે. નકલા થાડી છે અને માગણી ઘણી છે. વ્હેલા તે પહેલા. પૃષ્ઠ ૩૧૫. ગ્રંથ શ્વેતાં કિ'મત ઘણી જ થોડી છે. મૂલ્ય રૂા. ૧] ગુજરાતીમાં ૫. દ્રવ્ય પ્રદીપ. ષડ્ દ્રવ્યનું સ્વરૂપ ન્યાયશૈલીથી યુક્તિપૂર્વક જાણવા માટે જૈનામાં આ એક પૂર્વ સાધનરૂપ છે. ગ્રંથ નાને હાવા છતાં પણુ વિષયા ગંભીર હાવાથી ઘણી સરલ ભાષામાં નિરૂપણ કરવામાં આવ્યુ' છે. પૃ. ૬૪ ૬. ધમ પ્રદીપ. મૂર, ન ગુજરાતીમાં ભિન્ન વિષયા પર દ્રવ્યાનુયાગને લક્ષ્યમાં રાખી પદ્યમાં ચાવીશ તીથ કરાનાં સ્તવન આપવામાં આવ્યાં છે. તેમાં ખાસ પરમપૂજ્ય આચાર્ય શ્રીવિજયધમ સૂરિજીકૃત સ્તવનાના પણ સમાવેશ છે. સાથ સાથ તેએશ્રીની અષ્ટપ્રકારી પૂજા પણ આપવામાં આવી છે. પૃષ્ઠ ૯૬. મૂલ્ય રૂા. ભરૂ છ તત્ત્વાખ્યાન ( ઉત્તરાર્ધ ) ગુજરાતીમાં આમાં વેદાંત, મીમાંસા અને જૈનદર્શન આ ત્રણનુ ઘણા વિસ્તારપૂર્વક વિવેચન છે. સાડાછસેા પૃષ્ટ મૂ. રૂા. ૪. ૮ ધમ દીપિકા, સૌંસ્કૃતમાં નવીન પદ્ધતિથી લખાયેલ વ્યાકરણ શાસ્ત્રના આ એક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy