________________
[ o ]
શકાય તેવી છે. હું આશા રાખું છું કે આ પુસ્તક યુનીવરસીટીમાં પાઠ્ય પુસ્તક થાય. આ કૃત્યને હું દરેક પ્રકારે કુત્તેહું ચાહું છું.
}
આલકેડ હાઇસ્કુલ ભાવનગર તા. ૬-૪-૨૨
વારા પુષ્કરરાય માનશકર મી. એ.
I looked over portions of aerસ્થાન-પૂર્વાધ by Nyaya-Tirtha, Nyay-Vijaya Muni Shri Mangalvijyaji Maharaja. It is, we may say, a Dar sana Sangraha in Gujarati, & as such a valuable addition to philosophical literature in the language. It is an admirable introduction to serious philosophical study. I with the Munimaharaja lose no time in favouring the public with the second part of the work.
Jain Educationa International
H. B. BHIDE, M. A, LL. B. Prof. of History & Sanskrit.
તત્ત્વાખ્યાન ( પૂર્વાધ )–મુનિ શ્રીમ’ગળવિજયજી મહારાજ’ ન્યાયતી ન્યાયવિશારદજીને આ ગ્રંથ હ ઉપર ટપકે જોઇ ગયે છું. એમ કહી શકાય કે ગુજરાતીમાં આ એક દનસંગ્રહ છે અને ગુજરાતી ભાષામાં તત્ત્વજ્ઞાન સબંધી સાહિત્યમાં એક કીમતી ઉમેરા કરે છે. ગભીર તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં તે એક પ્રશંસનીય ઉપાદ્ધાત સ્વરૂપ છે, બીજો ભાગ મ્હાર પાડવામાં મુનિ મહારાજ હવે વિશેષ વિલંબ નહીં કરે એમ હું ઇચ્છુ છું.
-એચ. બી. ભીડ.
For Personal and Private Use Only
www.jainelibrary.org