________________
[ 2 ] જૈન ગ્રંથકારે લખ્યો છે. તેથી એમ કહેવું નકામું છે કે તે ઘણું સારી રીતે લખાય છે. - એચ. બી. બી. એમ. એ. એલ.એલ.બી.
ઇતિહાસ અને સંસ્કૃતના પ્રોફેસર. શામળદાસ કોલેજ, ભાવનગર.
I read the book on saata et compiled by revered Muni Maharaj Shri Mangalvijaya Nyaya Visharada Nyaya Tirth, with great interest the contents whereof has infused in me the spirit of naming it as one of the very best books on the Jain literature. Though at some places the style is stiff-but there is no remedy for it yet as a whole the style is clear and simple and the language easily intetlligible. I hope thus book should be the text book in universities. I wish thus undertaking every success. Alfred High School) Vohra Pushkarray Man. Bhavnagar,
shankar B, A, 6--
Sans
Sanskrit Hous. - પૂજ્ય ગુરુ મહારાજ શ્રીમંગલવિજય ન્યાયવિશારદ ન્યાયતીર્થથી બનાવવામાં આવેલ જૈનતરવપ્રદીપ મેં ઘણાજ રસથી વાંચેલ છે. તેની અંદરની હકીકતે મને જૈન સાહિત્ય ઉપર તે પુસ્તકને સર્વોત્તમમાંનું એક કહેવાની હીંમત આપી છે. જો કે કેાઈક સ્થાને પદ્ધતિ કાંઈક કડક છે પણ તેને માટે બીજે રસ્તેજ નથી. તે પણ એકંદર તે પદ્ધતિ સ્પષ્ટ અને સાદી છે અને ભાષા સહેલાઈથી સમજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org