________________
ઉપસ’હાર.
Jain Educationa International
જૈન વિદ્વાન પાસે જૈનના સિદ્ધાન્તાનુ મધ્યસ્થ ભાવથી અવલેાકન કર્યું ' હાંત તે તેમને આટલે અધા મૃષાવાદ સેવવાને સમય આવત નહિ, લેાકનીતિ પણ તે કહી બતાવે છે કે જે દનના અભ્યાસ કરવા હાય તે દન તેના અનુથાયી પાસે ભણવાથી તે વિષયક સારી માહિતી મળે છે, પછી યુતિયા આપણા મનમાં ખરાબ માલૂમ પડે તેનું નિરાકરણ કરવામાં કંઇ મનુચિત્તપણું ગણાય નહિ, પરન્તુ તે દર્શન સ્વયમેવ પણ અવવેકન કર્યો સિવાય એક બીજાના સુખથી જેમ આવે તેમ સાંભળીને તે ઉપર ચણતર ચણી તેના ખંડન માટે ઉતરવા જે પ્રયાસ કરવા, તેમાં તે કેવલ મૃષાવાદના સેવન સિવાય બીજું' કંઈ પણ તત્ત્વ મળવાનું જ નહિ, આ વાતને અન્યદર્શનકારી ખરાબર જાળવી રાખતા આવ્યા છે, તેઓ એ લગાર પણ જૈનદર્શનને જાણવા માટે વિશેષ પરિશ્રમ ઉદાબ્યા જણાતા નથી, જ્યારે વસ્તુસ્થિતિ આવા પ્રકારની છે, ત્યારે તેમની પાસે ન્યાય સત્યતાની આશા તે આકાશપુષ્પ સમાન હોય, તેમાં કઇ પણ આશ્ચય જેવુ નથી, માટે તેવા બિચારા ભવાભિનન્દી જીવા ઉપર ખેદન લાવતાં ભાવયા ચિંતવવી, તે જ સમ્યગ્દશનનુ લક્ષણ છે. જૈનદર્શનમાં કોઇ પણ વાત યુતિ વગરની છે જ નહિ, દરેક પદાર્થની પ્રરૂપણા પ્રમાણુસહિત સમજાવવામાં આવી છે, તેમ વિષય પણ કોઇપણ બાકી રાખ્યા નથી, કે જૈનદર્શીનમાં ન હોય અને અન્યત્ર હાય, અને તે જ જૈનાચાર્યેાઁની બુદ્ધિમત્તા છે કે દરેક દનના અન્થા ઉપર જૈનોનુ' લખાણ ટીકારૂપે ચા ટિપ્પનરૂપે પણ હોય
૪૪૭
For Personal and Private Use Only
www.jainelibrary.org