________________
ઉપસંહાર
૪૪૫
ઉપસંહાર
આ છ દર્શનનું વિવેચન સુભાવથી જિજ્ઞાસુ લેકને જાણવા માટે સક્ષેપથી કરવામાં આવ્યું, વિશેષ અભિરુચિવાળાએ તે તે દર્શનના તે તે ગ્રન્થ અવલેકવા.
- કિચ આધુનિક મતમતાંતર તે કઈ કઈ દર્શનના કઈ કઈ પદાર્થને અવલંબીને ઉભેલ હોવાથી તેનું વિવેચન અથવા સમાચના આ ગ્રન્થમાં કરવામાં આવી નથી, કારણ કે જ્યારે મુખ્યનું વિવેચન કરવામાં આવ્યું. ત્યારે તેના પેટાભાગ તરીકેનું તે થઈ જ ચૂકયું. તે પછી તેને માટે પિષ્ટ પષણની શી જરૂર રહી?
જેવી રીતે સ્વામી દયાનન્દ પ્રણીત ધર્મને અવલંબન કરનારા આર્યસમાજીએ જીવ, ઈશ્વર અને પ્રકૃતિ આ ત્રણ ત માને છે. તેમાં જીવતત્ત્વ વ્યાપક છે, સર્વથાનિત્ય છે, કેમકે અપ્રચ્યતાનુત્પન્નરિરિક સ્વભાવ નિત્ય એવું નિત્યનું લક્ષણ માનતા હોવાથી અને શરીરથી પણ જીવ સર્વથા ભિન્ન છે આ તમામ વાતનું નિરાકરણ જનાદર્શનમાં જીવના વિવેચન સમયે તથા નૈયાયિક વિગેરે દર્શનકારોએ માનેલ છવની સમાલોચનાના પ્રસ્તાવમાં પણ સારી રીતે કરવામાં આવેલ છે. ઈશ્વર અનાદિમુક્ત છે, જગકર્તા છે વિ. ગેરેનું નિરાકરણ પણ તૈયાયિક લોકોએ માનેલ ઇશ્વરની સમાચનાના પ્રસ્તાવમાં સારી રીતે કરવામાં આવેલું હોવાથી તથા જૈનદર્શનમાં પણ વાસ્તવિક ઈશ્વરનું વિવેચન કરવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org