________________
नमो नमः श्रीप्रभुधर्मसूरये । तत्त्वाख्यान-उत्तरार्ध.
वन्दित्वा श्रीजिनाधीशान् धर्मसूरि गुरुं तथा । तत्त्वाख्यानोत्तरार्धेऽस्मिन् कथ्यते दर्शनद्वयी ॥१॥
પ્રસ્તાવ ૧૧ મો. આ ગ્રન્થના પૂર્વાર્ધમાં સાંખ્યદર્શન, બૌદ્ધદર્શન, નૈયાયિકદર્શન અને વૈશેષિકદર્શન આ ચાર દર્શનના આચાર, મન્તવ્ય પદાર્થો અને સાથે સાથે તે તમામની સમાલોચના વિગેરેનું દશ પ્રસ્તાવની અન્દર વિવેચન કર્યું. પ્રથમ જે છ દર્શનને પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવી હતી, તેને પરિપૂર્ણ નિર્વાહ કરવા હવે આ ઉત્તરાર્ધમાં અવશિષ્ટ બે દર્શનનું પ્રતિપાદન કરવામાં આવે છે. - તેમાં પણ પ્રથમ મીમાંસકદર્શનનું પ્રતિપાદન કરવું એગ્ય હોવાથી તેનું વિવેચન કરવામાં આવે છે–
મીમાંસકદર્શનને આચાર. મીમાંસકદર્શનના બે ભેદ પાડવામાં આવ્યા છે. પૂર્વ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org