________________
૪૨૨
તત્ત્વોખ્યાન,
થયેલ જે અનુપમ સુખ, તેને મોક્ષસુખ કહેવામાં આવે છે. વસ્તુગતિ વિચાર કરતાં મુખ્યરીત્યા સુખ શબ્દને પ્રયોગ તે મોક્ષસુખમાં જ સમજ, બીજાઓમાં તે આરેપિત સુખ સમજવું. કેટલાક લેકે સ્વપ્નની માફક મેક્ષમાં સુખ માને છે. તે પણ ઠીક નથી, કેમકે પરિશ્રમ, લાનિ, વ્યાધિ, મદન વિગેરેને સંભવ હોવાથી તથા મોહના ઉદયથી અને દર્શનાવરણીય કર્મના વિપાકથી પણ સ્વપ્ન વિગેરે આવતાં હેવાથી તેવા તુચ્છ સ્વાપ્તિક સુખની ઉપમા મોક્ષના સુખને કેવી રીતે આપી શકાય ? જેમ મને સરસવની ઉપમા આપી શકાતી નથી, તેમ મેક્ષના સુખને પણ તેવી તુચ્છ ઉપમા. આપી શકાય જ નહિ.
- પૂઆપે બતાવેલ મેક્ષનું સ્વરૂપ છે કે સર્વને માનવા લાયક છે. તે પણ મેક્ષમાં ગયા બાદ ફરીથી પાછા આવી શકતા નથી એ વાત માનવા લાયક નથી કેમકે જે એવી રીતે તમામ છ મોક્ષમાં પધારે તે કાલાન્તરે સંસાર જીવશુન્ય થઈ જવાને, એકલા જડ પદાર્થો જ બાકી રહેવાના, અને આ વાત તે કઈ પણ બુદ્ધિશાળી માની શકે તેમ નથી. માટે ત્યાં ગયા બાદ પણ પોતાના શાસનનું અપમાન વિગેરે કારણોને લઈને ફરીથી સંસારમાં આવે છે એ વાત જરૂર માનવી જોઈએ. એ વાતને નીચેને કલેક પણ ટેકે આપે છે – ___ ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । : गत्वाऽऽगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ॥ १॥
– વૈદિક મતાનુયાયીને સિદ્ધાન્ત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org