________________
જૈનદર્શન.
આક્રમણુ કરવું તે મદ કહેવાય. કારણ સિવાય બીજાને દુઃખ ઉપજાવીને અથવા જુગાર વિગેરે અનથ ના આશ્રય કરી મનમાં રાજી થવુ' તે હષ કહેવાય.
ધર્મ પૂર્વક અથ દ્વારા આવેલા જે શબ્દાદિ વિષયે તેમાં આસક્તિ રાખ્યા સિવાય ઉપભાગ કરવા. આ તમામ આચાર શિષ્ટ લાકોએ આચરેલ હાવાથી માર્ગાનુસારી મનુષ્યોને જરૂર આચરવા લાયક છે.
ગૃહ સપાદન કરવાના આચાર.
જે સ્થાનમાં, જે દેશમાં રહેવાથી પેાતાના રાજ્ય તરફથી અથવા બીજા રાજ્ય તરફથી ભયને પ્રસંગ આવતા હોય, દુક્ષિ, મહામારી વિગેરે ઉપદ્રવા થતા હોય તે તેવા સ્થાનને ત્યાગ કરી ગૃહસ્થે પોતાના ધર્મ, અર્થ, કામરૂપ ત્રિવર્ગમાં બધા ન આવે તેવા સ્થાનમાં રહેવું.
જે પૃથ્વી ઉપર દૂર્વાંના અંકુરા ઘણા થતા હાય--દલને સમૂહ પેદા થતા હોય, માટી પણ સારા વર્ણ, ગન્ધ, રસવાળી હોય, પાણી પણ જયાં સ્વાદિષ્ટ હોય અને કોઈ જાતના વેધ પણ ન આવતા હોય તેવા સુલક્ષણવાળા સ્થાનમાં ગૃહ અનાવવાના ગૃહસ્થને અધિકાર છે. તે ઘર પણ અત્યન્ત પ્રકટ સ્થાનમાં નહિ તેમજ ખરામ પાડેાશીવાળા સ્થાનમાં પણુ નહિ. અત્યન્ત પ્રકટ-એકાન્તમાં એક અનાવવાથી ચાર વિગેરે દુષ્ટ પુરૂષાના ઉપદ્રવ થવાના પ્રસંગ આવવાન લીધે મનમાં શાન્તિ ખીલકુલ રહી શકે નહિ. પાડાશી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org