SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. 08 વાથી અધિર થઇ જાય છે. લેાકેા પણ આવી રીતે કહે છે કે આ અવાજ અન્ય કરાવેા, અમે તે મહેરા થઇ ગયા, કાન ફૂટી ગયા, બિલકુલ સ ́ભળાતું નથી. આવા પ્રકારના અનુભવ યુદ્ધના મેદાનમાં રહેવાવાળાને તથા મીલે વગેરેમાં રહેવાવાળાઓને સારી રીતે થઇ શકે. આ બધી બીના સ્પર્શવાળા ફ્રેન્ચ સિવાય થઇ શકેજ નહિ. કોઈ પણ મનુષ્ય એમ કહેતા નથી કે આકાશના અભિધાતથી મારા કાન ફૂટી ગયા, કેમકે અભિધાત તે સ્પવાળા દ્રવ્ય સિવાય બીજા કાઈ પણ દ્રવ્યમાં છેજ નહિ, માટે કેવી રીતે કહી શકાય ? તથા આ અવાજ ન્હાનેા છે, આ મ્હોટી છે એ થન પણ રાખ્તમાં પરિમાણુ ગુણને સિદ્ધ કરી આપે છે. તથા અમુકના શબ્દો ઘણા છે, અમુકના થોડા છે આ વ્યવહાર શબ્દમાં સખ્યા ગુણને સિદ્ધ કરી આપે છે. તથા આના ૧ર મીઠી છે, આના કટુ છે આવા ગુણે પશુ શબ્દમાં દ્રવ્યપણુ સિધ્ધ કરી બતાવે છે. જ્યારે આ તમામ નિમિત્તોથી શબ્દમાં દ્રવ્યપણુ સિદ્ધ થાય છે, ત્યારે શબ્દને ગુણુ માનીને તેના આધારરૂપે આકાશની સિદ્ધિ કરવી એ તા નરી ભ્રાન્તિ નહિ તે ખીજું શું સમજવુ' ? તથા વત માન કાલમાં નાગાફ વિગેરે સાધને પણ શબ્દમાં દ્રવ્યપણાની સિદ્ધિનાં સમજવાં, જો કદાચ શબ્દને દ્રવ્યરૂપ માનવામાં ન આવે તેા રેકર્ડની અ ંદર ખીજાએ ઉચ્ચારેલા શબ્દોના સગ્રહ કેવી રીતે થઈ શકે ? જેમ ગુણને લઈને 18
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy