________________
તત્ત્વાખ્યાન.
૨૫:.
સાથે સાથે વિદ્યાશકિત પણ પાસે હોવાથી તમે તેમાં ફાવી શકશે નહિ. માટે આ કાર્ય વિચાર કર્યા સિવાય કર્યું લાગે છે. કદાચ તે હારશે તે પણ વિદ્યાને પ્રયોગ કરી તમારે પરાજય કરવા ઘણી કોશિશ કરશે. તે કારણથી સાહસ કામ કરવું યોગ્ય ગણાય નહિ. વિદ્યાનાં નામે – विच्छु सप्पे मुसग भिगी वराहीय काग पाभाइ एयाहिं વિકાઈ નોર vf વાનો ગુનો ભાવાર્થ–-વિછીની વિદ્યા, સર્ષવિદ્યા, મૂષક વિદ્યા, મૃગીવિદ્યા, વરાહીવિદ્યા, કાકવિદ્યા, પિતાકી વિદ્યા, આ વિદ્યાઓને પ્રવેગ જેની ઉપર કરવામાં આવે તે મનુષ્યને વિદ્યાધિષ્ઠાત્રી દેવતા તેવા રૂપથી નાશ કરવાને ઉપદ્રવ કરે. આ વાત સાંભળી રહગુપ્ત કર્યું કે ત્યારે હવે શું કરવું. જે થયું તે ખરૂં. વાદ તે અવશ્ય કરે. આવા પ્રકારને હગુપ્તને વિચાર જાણી આચાર્યશ્રીએ જણાવ્યું જે ગભરાઈશ નહિ. મારી પાસે પણ એની વિદ્યાને નાશ કરવા વાળી બીજી વિદ્યાઓ છે, કે જે ખાલી પાઠ માત્ર કરવાથી જ કાર્ય સિદ્ધિ કરી આપે છે. તેના નામ––
मोरी नउली बिराली वग्घी सिंहीय उलुगि उवाइ एयाओ विज्जाओ गिण्य परिव्वाय महणोओમેરી વિદ્યા, નકુલી વિદ્યા, બિડાલી વિધા, વ્યાઘ્રી વિદ્યા, સિંહી વિદ્યા, ઉલકી વિદ્યા, ઉલાવકી વિદ્યા–આ સાત વિદ્યાઓ એની પ્રતિ પક્ષી હેવાથી જો કે તને હરકત કરશે નહિ, તે પણ રજોહરણ મંત્રીને આવું છું તે પણ સાથ લઈ જા. જ્યારે તે મહર્ષિ સાત વિદ્યા સિવાય પણ ગર્દભી વિદ્યાને પ્રયોગ કરે ત્યારે તું પણ તે રજોહરણને પ્રયાગ કરજે એટલે