SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ તન્વાખ્યાન. ૨૧૧ નહિ, તથા શરીર પતે પાંચ ભૂતનું કાર્ય હેવાથી ઘટાદિની જેમ શરીરને ધર્મ જ્ઞાન ઘટી શકે નહિ. ઈન્દ્રિયેને નાશ થયા બાદ પણ તે દ્વારા અનુભવેલા પદાર્થનું સ્મરણ થાય છે, માટે વાંસલાની જેમ ઇન્દ્રિયને પણ ધર્મ જ્ઞાન ઘટી શકે નહિ. મન પણ ભૂતનું કાર્ય હેવાથી તથા સ્વયંકરણ હેવાથી પણ ઇન્દ્રિયની જેમ મનને ધર્મ જ્ઞાન ઘટી શકે નહિ. જ્યારે બીજું કઈપણ દ્રવ્ય આધાર રૂપ બની શકતું નથી ત્યારે તેને આધાર જે હોય તે આત્મા કહેવાય. તેવીજ રીતે શરીરમાં રહેલી હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહારયેગ્ય પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ જે ચેષ્ટાઓ તે દ્વારા પ્રયત્નવાળે આત્મા પણ સિદ્ધ થાય છે–સારથિની જેમ. જેવી રીતે સારથિ રથને ખરાબ રસ્તામાંથી દૂર કરી સારા માર્ગમાં પિતાના પ્રયત્નથી પ્રવૃત્તિ કરાવે છે તેમજ આત્માની અંદર પણ સમજવું. ભાવાર્થ-હિતની પ્રાપ્તિ અને અહિતના પરિવાર રૂપ ચેષ્ટાએ તે પ્રયત્નવાળાએ કરેલી હેવી જોઈએ-રથની જેમ. તથા સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ વિગેરે પણ આત્માના અનુમાનમાં હેતુઓ સમજવા. હું સુખી, હું દુઃખી વિગેરે જે પ્રતિભાસ થાય છે તે શરીરમાં ઘટી શકે નહિ મૃત શરીરની માફક. તેજ વાત સ્પષ્ટ રીતે સમજવામાં આવે છે. સુખ દુઃખ વિગેરે શરીર અને ઇન્દ્રિયેના વિશેષ ગુણ નથી, અવ્યાખ્ય-વૃત્તિ હેવાથી. જે
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy