SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૧૮૧ સંતાન રૂપ છે, પ્રદીપના સંતાનની જેમ, જે જે સંતાન હાય છે, તેના અત્યંત નાશ થાય છે. જેમ પ્રદીપના સતાનાથાય છે; તેમ અહિં પણ બને છે. વિશેષતઃ—જ્યાં સુધી આત્માના વાસના રૂપ વિશેષ ગુણ્ણાના ઉચ્છેદ ન થાય ત્યાં સુધી આત્ય’તિક દુઃખની વ્યાવૃત્તિ થઇ શકે નહિ. સ'સારરૂપી સ્તંભના મૂલભૂત ધર્માંધમ થી જ સુખ-દુઃખના સ*ભવ રહે છે, જ્યારે તે ધર્માંધમના જ ઉચ્છેદ થઇ જાય; ત્યારે તેનું કાય–શરીર વિગેરે કયાંથી હાઇ શકે ? શરીરના અભાવમાં આત્માને સુખ-દુઃખ ન જ હોઇ શકે. સારાંશ એજ છે કેઆત્માના ગુણાના ધ્વંસ એ જ અપવ છે. '' ઉપર્યું કત નૈયાયિકાનું કથન કેટલે અંશે યુકત છે ? એ વિચારીએ. ઉપર જે સંતાન નામને હેતુ દર્શાવવામાં આળ્યેા છે, તે સંતાન શું સ્વતંત્ર અપરાપરની ઉત્પત્તિક્ષ છે ? અથવા એકના આશ્રય લેનાર એક ખીજાની ઉત્પત્તિરૂપ છે. ? આ એ પક્ષમાંથી જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તે વ્યભિચાર દોષ આવશે. કેમકે એક પછી એક ઉત્પન્ન થતા ઘટ, પટ વિગેરે પર્યાયામાં પણ સંતાનત્વ તેા છે, પરંતુ તેના અત્યંત ઉચ્છેદ થતા નથી. જો ીજો પક્ષ માનવામાં આવે તે તેવું સતાનત્વ પ્રદીપમાં પણ નથી અને કથંચિત્ સાધ્ય તે ત્યાં પણ છે. તથા વ્યભિચાર દોષ પણ ઉપસ્થિત થવાને. કેમકે—પરમાણુમાં પાકથી ઉત્પન્ન થયેલ સૂપ વિગેરેમાં તેવા પ્રકારનું સંતાનત્વ હેાવા છતાં અત્યંત ઉચ્છેદ્યરૂપ સાધ્ય નથી.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy