SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ તરવાખ્યાન, ૧૨૫, હેવામાં આવે છે. જેમકે-શબ્દ અનિત્ય છે, પ્રમેયત્વ હોવાથી.અહિ જણાવેલ પ્રમેયત્વવરૂપ હેતુ (પક્ષ)માં, સપક્ષ (ઘટ વિગેરે)માં અને વિપક્ષ (આકાશ વિગેરે)માં રહેતે હેવાથી વ્યભિચારી કહેવાય. ૩. પ્રત્યક્ષ, આગમ વિગેરે પ્રમાણેથી વિરૂદ્ધ જણાતા જે હેતુને પક્ષમાં પ્રવર્તાવવામાં આવે તેને કાલાત્યયાદિષ્ટ (બાધિત) હેતુ કહેવામાં આવે છે. જેમકે–આ અગ્નિ ઉષ્ણુ નથી, કાર્યત્વ હેવાથી. અગ્નિ ઉભું ન હોય એ પ્રત્યક્ષ અને આગમ અને પ્રમાણેથી વિરૂદ્ધ હોવાથી આ બાધિત હેતુ કહેવાય. ૪. જેના સાધ્યના અભાવને સાધનાર બીજો હેતુ વિદ્યમાન હોય, તે “સત્પતિપક્ષ” નામથી ઓળખાય છે. જેમકે-શબ્દ અનિત્ય છે, શ્રવણ (કાન) ને પ્રત્યક્ષ હોવાથી, અહિં શબ્દનું અનિત્યપણું સાધવા મૂકેલ હેતુ “શ્રવણ પ્રત્યક્ષ છે, એથી વિરૂદ્ધ “શબ્દ નિત્ય છે, કાર્યત્વ હોવાથી.”એમ જુદા હેતુથી સાધ્યને અભાવ સાધી શકાતે હવાથી “સત્યતિપક્ષ” કહી શકાય. અથવા બીજું ઉદાહરણ આ પર્વત અનિવાળે છે. ધમવાળે હેવાથી.” તેથી વિરૂદ્ધ “ આ પર્વત અગ્નિથી રહિત છે, પાષાણમય હવાથી.” ઉપર પ્રમાણે અહિં પણ એક બીજાના હેતુઓ, એક બીજાના સાધ્યના અભાવે સિદ્ધ કરતા હોવાથી “સમ્પ્રતિપક્ષ” કહી શકાય. છી. વાછળ ૧, સામાન્ય છળ ૨ અને ઉપચાર છળ ૩. એમ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy