SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧રર તવાખ્યાન, દોષ દર્શાવી આપે, પરંતુ છલ, જાતિ વિગેરેને ઉપગ ન કરે. આવી વાદકથા તત્વનિર્ણય માટે થાય છે. જલપ. વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ. એમ ચતુરંગી સભા સમક્ષ લાભ, પૂજા, ખ્યાતિ વિગેરેની ઈચ્છાવાળે પુરૂષ પિતાના જય માટે અને બીજાઓને પરાસ્ત કરવા સારૂ જે વચન રચના કરવામાં આવે તે જપ કહેવાય છે. તેમાં સાધનના ઉપાલંભને માટે છળ, જાતિ, નિગ્રહસ્થાનને પણ ઉપયોગ કરાય છે. આ ઉપરની વાદકથાને બીજે ભેદ મનાય છે. વિતડા. - જે વાદમાં પોતાના પક્ષને સ્થાપન કર્યા વિના ફક્ત બીજાના પક્ષમાં જ દૂષણોને વરસાદ વરસાવવામાં આવે તેને. વિતંડાવાદ કહેવામાં આવે છે. સારાંશ-સભાપતિ, જય, પરાજય, છળ, જાતિ, નિગ્રહસ્થાન વિગેરેની અપેક્ષા રાખ્યા સિવાય ગુરૂ પૂર્વ પક્ષ સ્વીકારી વાર્તાલાપને પ્રારંભ કરે અને શિષ્ય, કરેલ પૂર્વ પક્ષને ખંડિત કરી ઉત્તરપક્ષને સ્થાપે એવી ગેષ્ઠી વાદકથા ગણાય છે. ત્યારે જલ્પકથામાં તે જ્ય-પરાજય કરવા માટે વાદી અને પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ સમક્ષ પિતપોતાના પક્ષને સ્થાપનસમર્થન કરવામાં છળ, જાતિ નિગ્રહસ્થાનને ઉપયોગ કરીને પણ પૂર્વપક્ષ, ઉત્તરપક્ષ કરે છે. અને વિતંડાવાદમાં તે સ્વપ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy