SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાખ્યાન. ૧૧ હાય, સંશય ઉત્પન્ન થતું હોય, ત્યારે તે સંશયને નાશ કરી સત્ય સ્વરૂપને નિશ્ચય કરવા વિચારક શકિતથી બુદ્ધિ દેડાવવામાં આવે તે તર્ક. જેમકે-સાંજ સમયે જગલમાં ગએલ કોઈ મનુષ્ય દરથી મનુષ્ય જેવા જણાતા ઝાડના ડુંઠાને જોઈ વિચારે કે – " अरण्यमेतत् सविताऽस्तमागतो न चाधुना सम्भवतीह मानवः । ध्रुवं तदेतेन खगादिभाजा માથું માપતિસમાનાનાના” III ભાવાર્થ –આ જંગલ છે, સૂર્ય આથમી ગયું છે, હાલ અહિં મનુષ્ય સંભવ નથી. તેથી નિશ્ચયે પક્ષિ વિગેરેથી યુક્ત એવું આ કામના શત્રુ-મહાદેવના સમાન નામધારી આ લાકડું-ઝાડનું ઠુંઠું (સ્થાણું) જ હોવું જોઈએ. નિર્ણય. ઉપર જણાવેલ સંશવનાશક તર્ક કર્યા પછી જે નિશ્ચયાત્મક જ્ઞાન થાય તે જ નિર્ણય. જેમકે આ લાકડું જ છે, મનુષ્ય નથી. વાદ. - જેમાં વાદી અને પ્રતિવાદીના પક્ષ તથા પ્રતિપક્ષનું ગ્રહણ થાય તે વાદ. શિષ્ય (વાદિ), ગુરૂની સામે પોતાના પક્ષનું સમર્થન કરે અને ગુરૂના પક્ષમાં ગુરૂએ કરેલા અનુમાનમાં
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy